રેમન્ડો એક યોદ્ધો - 12 જીગર _અનામી રાઇટર દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો રેમન્ડો એક યોદ્ધો - 12 remando ek yodhdho - 12 book and story is written by જીગર in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. remando ek yodhdho - 12 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. રેમન્ડો એક યોદ્ધો - 12 જીગર _અનામી રાઇટર દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (39) 571 2.1k કિલ્લાના અંધારિયા બંધ ભોંયરામાં. ********************** "હિર્યાત તું જા અને સરદાર તથા આપણા સૈનિકોને અહીંયા બોલાવી આવ.' આર્ટુબે હિર્યાતને કહ્યું. "હું જાઉં છું. પણ હું સરદારને અહીંયા લઈને આવું નહિ તમે ત્યાં સુધી તમે આ ભોંયરાની અંદર ના જતાં.' હિર્યાત ...વધુ વાંચોખચ્ચર ઉપર બેસીને રેમન્ડો તથા આર્ટુબ તરફ જોતાં બોલ્યો. "હા અમે અંદર નહિ જઈએ પરંતુ તું જલ્દી જા. વિલંબ ના કરતો બધાને લઈને જલ્દી આવજે.' આર્ટુબ ખચ્ચર ઉપર બેઠેલા હિર્યાત તરફ જોતાં બોલ્યો. આર્ટુબ આટલું બોલ્યો ત્યાં તો હિર્યાતે પોતાના ખચ્ચરને એડી મારી અને કિલ્લાની ડાબી બાજુએ ખચ્ચર દોડાવી મૂક્યું. થોડીવારમાં તો હિર્યાત અને એનું ખચ્ચર કિલ્લાની ડાબી બાજુએ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો રેમન્ડો એક યોદ્ધો - 12 રેમન્ડો એક યોદ્ધો - નવલકથા જીગર _અનામી રાઇટર દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (578) 9.9k 30.6k Free Novels by જીગર _અનામી રાઇટર બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ