Rango – Divyesh Trivedi book and story is written by Smita Trivedi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Rango – Divyesh Trivedi is also popular in Thriller in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. રંગો – દિવ્યેશ ત્રિવેદી Smita Trivedi દ્વારા ગુજરાતી રોમાંચક 2.9k 1.3k Downloads 3.7k Views Writen by Smita Trivedi Category રોમાંચક સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ઉનાળાની સવારનો પીળો સૂરજ મારી આંખમાં ધુમ્મસ પૂરી રહ્યો હતો. ઝાંખા ઝાંખા પ્લેટફોર્મ પરથી મારી ટ્રેન કાળી કાળી વ્હિસલ મારીને અલ્હાબાદ છોડી રહી હતી. જાત જાતના અવાજો આવતા હતા. બધા જ અવાજો સડેલા હતા. એક ખૂશ્બુદાર અવાજ વારંવાર લીલી લીલી ઠંડી-શીતળ અને માદક હવા વેરતો અથડાતો હતો. ‘આવજો’ – એની પાછળ એક મધૂરું સ્મિત હિલોળાં લેતું હતું. એ સ્મિત હતું. હાસ્ય ન હતું – હોઠ અને આંખનો સંબંધ પણ સ્પષ્ટ તરી આવતો હતો. આંખોમાં તરવરતી ભીનાશ પણ કુંવારી હતી. મારા માટે કુંવારી હતી. કારણ કે મેં એ આર્દ્રતા કદાચ પહેલી વાર જ જોઈ હતી. નિહાળી હતી. More Likes This રહસ્ય - ભાગ 1 દ્વારા Nirav Chhabhaiya રાત્રે બાર વાગ્યાનો ફોન - 1 દ્વારા Dhara પોઇઝન ગર્લ : પ્રકરણ ૧ દ્વારા Rupen Patel કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 20 દ્વારા Hardik Galiya ચંબલનો પડછાયો - પ્રકરણ ૧ દ્વારા Rupen Patel ટેરર ૨૬ - ભાગ 1 દ્વારા Maulik Vasavada ધ રોયલ ખજાનો: એ યુરોપિયન ક્વેસ્ટ દ્વારા Jigar Raval બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા