Kavita ni kadi(Part - 2) book and story is written by Hiren Bhatt in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kavita ni kadi(Part - 2) is also popular in Poems in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. કવિતાની કડી ( ભાગ - ૨) Hiren Bhatt દ્વારા ગુજરાતી કવિતાઓ 10 1.2k Downloads 6k Views Writen by Hiren Bhatt Category કવિતાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન નમસ્કાર મીત્રો, કવિતાની કડી ને મળેલા અદભુત પ્રતિસાદ અને પ્રેમ પછી આજે આપની સમક્ષ ©એમજદિલથી હેઠળ મારી લખેલ કવિતા સંગ્રહ માંથી કવિતાની કડીનો ભાગ-૨ રજુ કરુ છું. આશા છે કે આપને આ જરૂર પસંદ આવશે. અનુક્રમણીકા ૧. ભણીને આવ્યો છું ૨. નક્કી જ છે જવાનું ૩. કંઈ થાય છે... ૪. હંમેશા એવું કેમ લાગે છે ૫. આ દર્પણ —————————————————————————————————————————— ૧. “ભણીને આવ્યો છું” -Hiren Bhatt(©એમજ દિલથી) દંભનો જામ ભરીને આવ્યો છું ,પ્રેમ ને પાટુ મારીને આવ્યો છું શું કહું સાહેબ હું ખુબ ભણીને આવ્યો છુંલુટાય એટલું લુટીને આવ્યો છું,રોટલા રળવા ધન લઈને આવ્યો છું શું કહું સાહેબ હું ખુબ ભણીને આવ્યો છુંસ્ત્રી-સંતાનને વિદેશ લઈને આવ્યો છું, મા-બાપને સાવ તરછોડીને આવ્યો છુંશું કહું સાહેબ હું ખુબ ભણીને આવ્યો છુંસગા-વહાલાને છોડીને આવ્યો છું, મીત્રો-યારોને ય મુકીને આવ્યો છું શું કહું સાહેબ હું ખુબ ભણીને આવ્યો છુંસંસ્ક્રુતિની ભાન ભુલીને આવ્યો છું , ધર્મ ની ધજા તોડીને આવ્યો છું શું કહું સાહેબ હું ખુબ ભણીને આવ્યો છુંલાગણીનો છેડો ફાડીને આવ્યો છું,આકાંક્ષાનો રથ હાંકીને આવ્યો છું શું કહું સાહેબ હું ખુબ ભણીને આવ્યો છુંહર્ષ ને હરખ હડસેલીને આવ્યો છું, ભોગનો પ્યાલો પીને આવ્યો છું શું કહું સાહેબ હું ખુબ ભણીને આવ્યો છુંરૂપના અભરખા માણીને આવ્યો છું, ચામડું નવું ચઠાવીને આવ્યો છું શું કહું સાહેબ હું ખુબ ભણીને આવ્યો છુંસધળા દરવાજા રખડી આવ્યો છું, અંતે હરી તવ શરણે આવ્યો છુંશું કહું સાહેબ અંતે હું અભણ થઈને આવ્યો છું ————————————————————— ૨. નક્કી જ છે જવાનું ........ નક્કી જ છે જવાનુંધરેથી શ્મશાન સુધીનું જ અંતર કાપવાનુ પાછુ વળીને એમાં શું જોવાનું જે જીવનભર કર્યું છે એજ સાથે આવવાનુંસમય છે કરીલે જે કરવાનું છોડ તું મસમોટા હિસાબ માંડવાનું તોળીને જો કર્મો , છે પાપ ને પુણ્ય જોખવાનુ ગયા પછી કોણ કેટલું યાદ કરવાનું ભલે બાંધે ધર કે સંબધ, મડદાને કોણ સંધરવાનુમાનવદેહ મળ્યો સુંદર , પામીલે પામવાનું ગયા પછી ખબર નથી ફરી કોને શું મળવાનું જ્ઞાનનો સબુડો ભરીલે તો આવડશે ઊગરવાનું ભૈ જ્ઞાન-ભકતી-કર્મ થકી જ મોક્ષ સુધી પહોંચવાનું ————————————————————- ૩. Novels કવિતાની કડી નમસ્કાર મીત્રો,કવિતાની કડી રુપે સૌ પ્રથમવાર ©એમજદિલથી હેઠળ મારી લખેલ કવિતા આપની સમક્ષ રજુ કરુ છું. આશા છે કે આપને એ જરૂર પસંદ આવશે.અનુક્રમણીકા૧. ફુલની... More Likes This ક્યારેક. - પ્રસ્તાવના દ્વારા Pankaj શબ્દોના શેરણ દ્વારા SHAMIM MERCHANT મંથન મારું દ્વારા shailesh koradiya "ZALIM" કાવ્ય સંગ્રહ દ્વારા Ajay Kamaliya ગઝલ-એક પ્રેમ - 1 દ્વારા Nency R. Solanki ગઝલ - એ - ઇશ્ક - 1 દ્વારા Nency R. Solanki કાવ્ય અને ગઝલ સંગ્રહ - 1 દ્વારા Tru... બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા