Personal Diary - Don't be late. book and story is written by Kamlesh Joshi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Personal Diary - Don't be late. is also popular in Philosophy in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. અંગત ડાયરી - દેર ના હો જાયે કહીં.. Kamlesh K Joshi દ્વારા ગુજરાતી તત્વજ્ઞાન 6 1.5k Downloads 5.1k Views Writen by Kamlesh K Joshi Category તત્વજ્ઞાન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અંગત ડાયરી ============શીર્ષક : દેર ના હો જાયે કહીં... લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ :૨૭, ડીસેમ્બર ૨૦૨૦, રવિવાર કેવું વિચિત્ર કહેવાય નહીં? આપણા જીવનના બે મહત્વના પરફોર્મન્સ વિષે આપણને નહીં, બીજાને જાણ કરવામાં આવે છે. એક, આપણે જન્મીએ, ખુલ્લા આકાશમાં પ્રથમ શ્વાસ લઈએ, એ એવોર્ડ વિનિંગ પરફોર્મન્સ બદલ આપણી બદલે ડોક્ટર આપણા મમ્મી પપ્પાને કોન્ગ્રેચ્યુલેશન્સ આપે. બીજું, જયારે આપણે જિંદગીનો અંતિમ શ્વાસ લઈએ, બધું જ છોડીને જતા રહીએ ત્યારે, આશ્વાસન આપણને આપવાની બદલે આપણા સ્વજનોને આપવામાં આવે. આ બંને પ્રસંગે આપણે જીવને દાવ પર લગાડ્યો હોય છે એનો અહેસાસ શું જગતને નહીં હોય? તમે શું માનો છો? નહીં હોય?યુવાન Novels અંગત ડાયરી *અંગત ડાયરી* ============*શીર્ષક : ચારિત્ર્ય* *લેખક : કમલેશ જોશી**ઓલ ઈઝ વેલ*લખ્યા તારીખ : 03 નવેમ્બર ૨... More Likes This બૂમરેંગ ફિલોસોફી દ્વારા Mital Patel પ્રશ્તાવના વગરનું પુસ્તક - 1 દ્વારા Rutvik સીધા સરળ સુવાક્યો જે તમને પ્રેરિત કરશે - ભાગ 1 દ્વારા yeash shah ડાયરી સીઝન - ૩ - ધોધમાર માટે કાળજાળ દ્વારા Kamlesh K Joshi ચાણક્યનીતિ અમૃત સાર - ભાગ 1 દ્વારા yeash shah ક્લાસરૂમ - 1 દ્વારા MaNoJ sAnToKi MaNaS વિરલ વિભૂતિ - શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા rajesh parmar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા