એને કહે જે .... Tanu Kadri દ્વારા લઘુકથા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો લઘુકથા પુસ્તકો એને કહે જે .... એને કહે જે .... Tanu Kadri દ્વારા ગુજરાતી લઘુકથા (14) 516 1.6k રાતનું અંધારું થવામાં હજુ વાર હતી. સુરજ ડૂબી ગયો હતો પરતું તેનો પ્રકાશ હજુ પણ અંધકારને દુર રાખી રહ્યું હતું. સુરજ મુખી નાં ફૂલો હજુ પણ સુરાજ ની સામે જોઈ રહ્યા હતા. ગાર્ડનમાં ચારે બાજુ લગાવેલ ...વધુ વાંચોઅલગ ફૂલો માંથી આવતી સુગંધ વાતાવરણને પ્રફુલ્લિત કરતા હતા. જો કે રાતરાની નો છોડ એની કામગીરી શરુ કરવા માટે નિયત સમયની રાહ જોતો બધા ફૂલો વચ્ચે ઉભો હતો. ત્યાં ફરવા આવતા લોકો માટે થોડાક-થોડાક અંતરે બેંચ લગાવેલ હતી, તે બેંચ પૈકી એક બેંચ ઉપર એક છોકરી આરામથી બેઠી હતી. એ કઈક વિચારમાં ડૂબેલી હોય એવું લાગતું હતું. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો એને કહે જે .... બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Tanu Kadri અનુસરો