Samarpan - 3 book and story is written by Jasmina Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Samarpan - 3 is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. સમર્પણ - 3 Jasmina Shah દ્વારા ગુજરાતી વાર્તા 16.9k 3.6k Downloads 8.9k Views Writen by Jasmina Shah Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સમર્પણ પ્રકરણ-3 આપણે પ્રકરણ-2 માં જોયું કે નમ્રતા બસમાંથી ઉતરીને જતી હતી, અનિષે બૂમ પણ પાડી કે, નમ્રતા, સાંભળ તો ખરી...!! પણ નમ્રતા દોડી ગઈ અને જતાં જતાં બોલતી ગઈ કે, તારે મારી સાથે મેરેજ કરવા હોય તો, મારા ઘરે જલ્દીથી માંગું મોકલાવજે...પછી કહેતો નહિ કે રહી ગયો... અને નમ્રતા શરમાઈને દોડી ગઈ...હવે આગળ.... અનિષ ઘરે જતાં જતાં રસ્તામાં વિચારવા લાગ્યો કે નમ્રતાના ઘરે માંગું મૂકાવવા માટે પોતાના ઘરે કઈ રીતે પિતાજી સુધી વાત પહોંચાડવી. વળી તેના મનમાં પ્રશ્ન થયો કે પિતાજી અને ઘરના બધા નમ્રતા સાથે મારા મેરેજ કરી આપવા માટે તૈયાર તો થશેને..?? Novels સમર્પણ. સમર્પણ, ત્યાગ અને પ્રેમ....આ બધા શબ્દો, ફક્ત શબ્દો જ નથી. દરેકના દિલ સાથે જોડાયેલી ભાવનાઓ છે. જેનું દરેકના જીવનમાં આગવું મહત્તવ છે. આ ત્રણેય વસ્તુ... More Likes This માનવ સબ્ન્ધોની એક અનિવાર્ય સત્યતા - 2 દ્વારા shifa દોસ્ત - 1 દ્વારા Surubha Jadeja ઉધારનો બોજ - સ્વતંત્રતાની સવાર દ્વારા Rainy Den ભાડે આપેલું સુખ - 1 દ્વારા Aloka Patel પરીક્ષા પહેલાં ગાયબ થયેલ છોકરો દ્વારા Nayana Viradiya કરુણા - 1 દ્વારા Rushil Dodiya સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 1 દ્વારા AKHIL KUMAR બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા