અંગત ડાયરી - પ્રસંગ Kamlesh K Joshi દ્વારા તત્વજ્ઞાન માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો તત્વજ્ઞાન પુસ્તકો અંગત ડાયરી - પ્રસંગ Angat Diary - Prasang book and story is written by Kamlesh Joshi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Angat Diary - Prasang is also popular in Philosophy in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. અંગત ડાયરી - પ્રસંગ Kamlesh K Joshi દ્વારા ગુજરાતી તત્વજ્ઞાન 1k 3.3k અંગત ડાયરી ============શીર્ષક : પ્રસંગ લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ : ૧૮, ઓક્ટોબર ૨૦૨૦, રવિવાર "આમ જરીક મળતા રહો, તો સંબંધ જેવું લાગ્યા કરે,તમારી હાજરીથી અમ આંગણે, પ્રસંગ જેવું લાગ્યા કરે." પ્રસંગ એટલે લાલ, લીલા, પીળા રંગબેરંગી ...વધુ વાંચોમ્હાલવાનો દિવસ. પ્રસંગ એટલે ઉંધિયું, પૂરી, કટલેસ, ગુલાબજાંબુ જમવાનો દિવસ, પ્રસંગ એટલે ઉમંગ, ઉત્સાહ, થનગનાટ, મઘમઘાટથી છલકાઈ જવાનો દિવસ. પ્રસંગ એટલે કોઈ પરિવારના આંગણે આવીને ઉભેલા મનગમતા ચહેરાઓ અને ગમતીલા અવાજોની એક આખી હસતી - રમતી ટોળકી. માણસવલા માણસને માણસનો ચહેરો જોવાની તલબ લાગતી હોય છે. લગ્ન પ્રસંગે મુંબઈથી માસા-માસી આવે તો બેંગ્લોરથી મામા-મામી, રાજકોટથી કાકા-કાકી અને જુનાગઢથી દીકરી-જમાઈ. એક ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો અંગત ડાયરી - પ્રસંગ અંગત ડાયરી - નવલકથા Kamlesh K Joshi દ્વારા ગુજરાતી તત્વજ્ઞાન (497) 139.4k 442k Free Novels by Kamlesh K Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ