કાનયાકજાતિ: જ્યાં અહિંસા એ જ ધર્મ MILIND MAJMUDAR દ્વારા મેગેઝિન માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો મેગેઝિન પુસ્તકો કાનયાકજાતિ: જ્યાં અહિંસા એ જ ધર્મ Kanyakjati book and story is written by MILIND MAJMUDAR in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kanyakjati is also popular in Magazine in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. કાનયાકજાતિ: જ્યાં અહિંસા એ જ ધર્મ MILIND MAJMUDAR દ્વારા ગુજરાતી મેગેઝિન 1.1k 4.1k કાનયાકજાતિ: જ્યાં અહિંસા એ જ ધર્મ પૂર્વોત્તરના હિમાલયમાં લીલીછમ ચાદર ઓઢીને સુતેલું એક રાજ્ય એટલે નાગાલેન્ડ. ઉત્તરીય હિમાલયની જેમ અહીં બર્ફીલી નદીઓ નથી. વણબોલાવ્યા મહેમાનની જેમ આવી જતા બરફના તોફાનો નથી, વારંવાર બદલાતો મોસમનો મિજાજ નથી. ...વધુ વાંચોકરનારા સાહસવીરો નથી. પ્રવાસીઓના ધાડેધાડા નથી. પૂર્વોત્તરની સફર એટલે બૌદ્ધ ધર્મનું સાહચર્ય.એક બાજુ ચીન સાથેનું રાજકીય ઘર્ષણ, નકસલવાદીઓ તરફથી સતત મળતી ધમકીઓ, બંધના એલાનો, તો બીજી બાજુ ત્યાંની સ્થાનિક પ્રજા વચ્ચે સદીઓથી ચાલતા લોહિયાળ સંઘર્ષના સાક્ષી સમાં આ સરહદી રાજ્યને પોતાની આગવી ઓળખ છે.આ રાજ્યની મુખ્ય ભાષા અંગ્રેજી છે. કદાચ અહીંની કોઈ પણ ભાષાની સ્ક્રિપ્ટ નથી- માત્ર બોલી જ છે. બે સમુદાયો વચ્ચેનો સંઘર્ષ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો કાનયાકજાતિ: જ્યાં અહિંસા એ જ ધર્મ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ