kavita book and story is written by Hasin Ehsas in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. kavita is also popular in Poems in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. કવિતા Hasin Ehsas દ્વારા ગુજરાતી કવિતાઓ 20 896 Downloads 3.9k Views Writen by Hasin Ehsas Category કવિતાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આજે હું મારી કવિતાઓ આપ સમક્ષ રજૂ કંરુ છું ને આશા છે કે આપ સૌ મે પસંદ આવશે.. પહેલી કવિતા આજ ની પરિસ્થિતિ ને દર્શાવતી છે જેમાં corona કાળમાં અનુભવેલી તકલીફ નું વર્ણન છે,, અને બીજી કવિતા જે પ્રેમ ની અસમંજસ .. જવાબ મળવો હજી બાકી છે જે પ્રેમ થી પ્રેરિત છે..આપ નો અભિપ્રાય જરૂર થી આપજો..શું થયું આ જગત ને.. ને શાને થયું ??શું થયું આ જગત ને.. ને શાને થયું ??આજે વિસરાયા છે પોતીકા .. ન કાંઈ તારું રહ્યું ના કાંઈ મારુ રહ્યું ..!!ન દેખાતા એક દાનવ ના ડર થી.. આજે આખુ જગત છે ડરી રહ્યું કદાચ .કુદરત ..આ જાત-પાત ને ઘર્મ ના નામે લડતા લોકો ને.. માણસ બની રહેવાની ચેતવણી છે આપી રહ્યું ..કાં પછી ,,, જે જુલમ કરતા નબળા લોકો પર.. ન ખચકાતા હતા..ને પોતાના કરમો ને પોતે બિરદાવતા હતા..એમના પાપો નું પરિણામ આખુ જગત છે ભોગવી રહ્યું કાંઈક તો છે .. આમ અમસ્તા ની તો ભાગા દોડ નથી..અભિમાન મા આંધણો બની ગયો હતો માણસ જે આજે ઈશ્વર નું આક્રોશ છે સહી રહ્યું ..હજી પણ છે સમય કે સમજી જઈએ .. ઝુકાવી મસ્તક ઈશ્વર ના શરણે જઈએ ..ભૂલી ને ભેદભાવ જાત-પાત ને ઘર્મ ના.. માત્ર માણસ બની આ જીવન જીવીએ .. કારણ કે.. તુ બને રાખ કે માટી મા ભળે..આત્મા તો માણસ નું જ રહ્યું શું થયું આ જગત ને.. ને શાને થયું ??આજે વિસરાયા છે પોતીકા .. ન કાંઈ તારું રહ્યું ના કાંઈ મારુ રહ્યું ..#Hasinehsasજવાબ મળવો હજી બાકી છેશું થયુ એવું ..જવાબ મળવો હજી બાકી છેઅસમંજસ કેવી આ પ્રેમમાં .. એ ના સમજી શકી મને કે હું ના સમજી શકયો એને..એ જ સમજવું બાકી છે અમસ્તા કહો કે અજાણતાં અમો મળી ગયા હતા સંવાદો વધતા રહ્યા ને એકબીજા મા ભળી ગયા હતાસમય એવો પણ આવ્યો કે અમુક ક્ષણો નું કે લાગ્યું હવે કદાચ વિખૂટા નહીં પડીએ ..ને કહ્યું પણ ખરું એકબીજા ને કે પ્રેમ ના આ પગથિયા હાથ પકડી સાથે ચઢીયે,,પણ પરિસ્થિતિઓ કાંઈ વિપરીત થતી ગઈ..એને હતી કોઈક એવી બીક કે જે સમય સાથે વધતી ગઈ..મારી એને મળવાની આશાઓ હંમેશ રહેતી,પ્રયાસ ઘણા કરતો.. પણ ન જાણે કેમ એ નકારતી રહેતીએના રસ્તા મા વાટ પણ જોતો પણ એ અવગણતી રહી,મન મા આશ રાખી હું બસ દૂર થી જ એના આભાષ સાથે મન ને મનાવતો રહ્યો,પણ એ તો ધીમે ધીમે એ અંતર વધારતી રહી,,કદાચ હજી ના સમજી શકી છે એ મને ..વાત મનમાં એ ખૂંચતી રહીપણ સારા સમય ની રાહમાં જિંદગી આગળ ડગ ભરતી રહી,,એમા શું થયું ?? જે એ થોડી ડગમગી ગઈ.મે તો કરી હતી વાત એને જીવન ભર સાથ નિભાવવાની..મનમાં એ આશ મારી ધગતી રહીહું તો જાણું છું એને.. સમજુ છું એને..મન ની ઘણી એ સાચી છે.. નિર્દોષ પણ ખરી ને પાછી એને જવાબદારીઓ પણ ઝાઝી છેકેમ કરી ને હું હતાશ થઉં .. એમા શું થયું એ વાત નથી કરી સકતી તો .. એના મન મા પણ જીવંત હજી મારી યાદી છે..સાચા પ્રેમ ની તો એ જ નિશાની છે.. બસ છે વિશ્વાસ કે એ કદી મને ભૂલશે નહી.,મારા માટે તો એટલું જ કાફી છે..આજે નહી તો કાલે,,!મળીશું તો જરૂર ..આ જીવનમાં “હસીન” !!ઈશ્વરે નક્કી કરેલ દિવસ,,આવવાનું હજી બાકી છે...શું થયુ એવું ..જવાબ મળવો હજી બાકી છેઅસમંજસ કેવી આ પ્રેમમાં .. એ ના સમજી શકી મને કે હું ના સમજી શકયો એને..એ જ સમજવું બાકી છે #Hasinehsas More Likes This ક્યારેક. - પ્રસ્તાવના દ્વારા Pankaj શબ્દોના શેરણ દ્વારા SHAMIM MERCHANT મંથન મારું દ્વારા shailesh koradiya "ZALIM" કાવ્ય સંગ્રહ દ્વારા Ajay Kamaliya ગઝલ-એક પ્રેમ - 1 દ્વારા Nency R. Solanki ગઝલ - એ - ઇશ્ક - 1 દ્વારા Nency R. Solanki કાવ્ય અને ગઝલ સંગ્રહ - 1 દ્વારા Tru... બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા