Granny, I will become rail minister - 13 book and story is written by Pratik Barot in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Granny, I will become rail minister - 13 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. બા, હું રેલમંત્રી બનીશ - અધ્યાય ૧૩ Pratik Barot દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 2.4k 1.8k Downloads 3.8k Views Writen by Pratik Barot Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અધ્યાય ૧૩ હું જ્યારે મિનલના ઘરે પંહોચ્યો, ત્યારે મધરાત થઈ ગઈ હતી. ચારેતરફ નીરવ શાંતિ હતી. અભિવાદન કરવા આવેલી ભીડમાંના કેટલાક લોકો અને પાર્ટીના કાર્યકર્તાઓ જ્યાં પણ જગ્યા મળી ત્યાં સૂઈ ગયા હતા. હવાલદારોને બહાર ચોકી પર રાખી, લોકોની વચ્ચે થઈ, જગ્યા કરતો કરતો, સાવચેતીથી પગ મૂકતો મૂકતો હું દરવાજા સુધી પંહોચ્યો. મિનલને એના સ્વપ્નોમાંથી જગાડવાની લગીરે ઈચ્છા ન હોવા છતાં મેં દરવાજે બે-ત્રણ ટકોરા દીધા અને નકૂચો પણ પછાડયો. દરવાજો મિનલે જ ખોલ્યો. મને દરવાજે ઉભેલો જોઈ એ આશ્ર્ચર્ય પામી પણ કંઈ પૂછવાને બદલે એણે મને અંદર આવવા કહયુ. એણે મને પાણી લાવી આપ્યું અને સામે આવીને ખુરશીમાં બેઠી. Novels બા, હું રેલમંત્રી બનીશ હજુ હું પોતાને અણઘડ લેખક જ માનુ છુ. આ મારી છઠ્ઠી રચના છે, પણ હજુ ઘણુ આગળ જવાનું છે. ધ્રુવ ભટ્ટ, રા.વિ.પાઠક, કાજલ ઓઝા વૈદ્ય, ધૈવત ત્રિવેદી, યુવા લેખક જ... More Likes This લોહી તરસ્યા લોક - પ્રકરણ 1 દ્વારા Ashoksinh jadeja માયાપુરીનો મહારાજા: સત્તાનો ખેલ - 1 દ્વારા Raghuvanshi રામ તારી રમતડી - કંડેશ્વર - ભાગ 1 દ્વારા Rupesh Sutariya આંતરિક હોળી દ્વારા Hardik Galiya Lisa: Witness to the Unseen - 1 દ્વારા vansh Prajapati ......vishesh ️ બાળપણની એ રફનોટ - પ્રસ્તાવના દ્વારા I AM ER U.D.SUTHAR સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા