પ્રેમનું વર્તુળ - ૯ Dr. Pruthvi Gohel દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો પ્રેમનું વર્તુળ - ૯ પ્રેમનું વર્તુળ - ૯ Dr. Pruthvi Gohel દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (29) 1.6k 3.1k પ્રકરણ-૯ વૈદેહીના પ્રયત્નો વૈદેહી ધીમે ધીમે રેવાંશના ઘરમાં સેટ થવાનો નિરર્થક પ્રયત્ન કરી રહી હતી. સમય ધીમે ધીમે વહી રહ્યો હતો. વૈદેહી ક્યારેક ફોન પર પોતાની માતા જોડે વાત કરી લેતી જેથી એનું મન હળવું થઇ જતું. વૈદેહી અને ...વધુ વાંચોલગ્નને લગભગ એકાદ વર્ષ જેટલો સમય વીતી ગયો. એ દરમિયાન વૈદેહીનો પી. એચ. ડી. નો અભ્યાસ પણ ચાલુ થઇ ગયો હતો. એક વર્ષ પછી એને એ જે કોલેજમાં પી. એચ. ડી. કરી રહી હતો ત્યાં જ લેકચરર ની જોબ માટેની ઓફર આવી. એણે તે સ્વીકારી લીધી. વૈદેહીને જોબ મળવાથી રેવાંશ ખુબ ખુશ થયો. કારણ કે, એ તો ઈચ્છતો જ હતો ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો પ્રેમનું વર્તુળ - ૯ પ્રેમનું વર્તુળ - નવલકથા Dr. Pruthvi Gohel દ્વારા ગુજરાતી - ફિક્શન વાર્તા (692) 34.5k 72.2k Free Novels by Dr. Pruthvi Gohel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Dr. Pruthvi Gohel અનુસરો