દિલ ની કટાર -“હેસિયત, પાત્રતા, ક્ષમતા” Dakshesh Inamdar દ્વારા મેગેઝિન માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો મેગેઝિન પુસ્તકો દિલ ની કટાર -“હેસિયત, પાત્રતા, ક્ષમતા” DIL NI KATAAR- Hesiyat,Patrata,Kshamta book and story is written by Dakshesh Inamdar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. DIL NI KATAAR- Hesiyat,Patrata,Kshamta is also popular in Magazine in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. દિલ ની કટાર -“હેસિયત, પાત્રતા, ક્ષમતા” Dakshesh Inamdar દ્વારા ગુજરાતી મેગેઝિન (15) 1.3k 4.1k દિલની કટાર...“હેસિયત, પાત્રતા,ક્ષમતા”દરેક વ્યક્તિનાં પોતાનાં આગવા વિચાર અભિપ્રાય અને અભિવ્યક્તિ હોય છે. દરેક પાસે પોતપોતાની ક્ષમતા પ્રમાણે કાર્યશૈલી અને ઉપલબ્ધી હોય છે. આ હેસિયત , પાત્રતા , ક્ષમતા કોણ નક્કી કરે? ક્યારેય કોઈ નિષફળતાથી નિરાશ ના થવું કે સફળતાથી ...વધુ વાંચોના જવું. કોઈ પરિણામ અંતિમ નથી હોતું. આજે કોઈ જગ્યાએ નિષ્ફળતા મળી તો કાલે સફળતા કદમ ચુમશે જ. નિરાશાને ક્યાંય જગ્યા નથી.બહુ જૂનું અને જાણીતું ઉદાહરણ છે કરોળિયાનું કે એ એનું જાળું બાંધતા બાંધતા અનેકવાર નીચે પડે છે સાંધા અને જાળા તૂટે છે પણ હારતો નથી એ સતત પ્રયત્નશીલ રહે છે અને અંતે સફળ થાય છે એટલે સંઘર્ષ અને પ્રયત્ન કરતા ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો દિલ ની કટાર -“હેસિયત, પાત્રતા, ક્ષમતા” “દિલ”ની કટાર..... - નવલકથા Dakshesh Inamdar દ્વારા ગુજરાતી મેગેઝિન (497) 47k 145.5k Free Novels by Dakshesh Inamdar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ