આકાશ આકાશ Smita Trivedi દ્વારા કવિતાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો કવિતાઓ પુસ્તકો આકાશ આકાશ આકાશ આકાશ Smita Trivedi દ્વારા ગુજરાતી કવિતાઓ 182 2.7k ૧. આકાશ આકાશ બંધ મુઠ્ઠીમાં સમાયું જે આકાશ, ખૂલેને તો ચોપાસ વેરાય આકાશ. આંખોના સ્વપ્નોમાં વસે આકાશ, સહેજ ઝબકો, ઝૂકી જાય આકાશ. પ્રત્યેક કદમ પર વિસ્તરે આકાશ, ચરણ રોકાય ત્યાં ઊઠાવે આકાશ. ...વધુ વાંચોભીતર જતાં શ્વાસમાં ધડકે આકાશ, ઉચ્છવાસમાં પડઘે ભીતરનું આકાશ. શબ્દો વચ્ચેનું અંતર એકમાત્ર આકાશ, અંતરનો મર્મ ઝીલાય તો સ્ફૂટે આકાશ. કિરણોની સવારી પર ઊગતું આકાશ, ઝાકળ થઇ ઝાકળમાં ડૂબતું આકાશ. કોણ વસે છે અહીં સિવાય આકાશ, અત્ર તત્ર સર્વત્ર માત્ર આકાશ આકાશ. આમ જોઇએ તો સર્વત્ર આકાશની જ ઉપસ્થિતિ છે. એ નથી તો કશું જ નથી. બધાને ઘેરનાર ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો આકાશ આકાશ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Smita Trivedi અનુસરો