વાત એક ગોઝારી રાતની - 3 SABIRKHAN દ્વારા હૉરર વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ

વાત એક ગોઝારી રાતની - 3

SABIRKHAN માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ

અલી લીમડા વાળી વાવ પરથી કોદરભાઈની આત્માને જોયા પછી ઊભી પૂંછડીએ ભાગ્યો. સામે ધરોઈ ડેમની આડી પાળ દેખાતી હતી. એ પાળ પર થઈને રસ્તો સામા કિનારે લઇ જતો હતો.બે કિલોમીટર જેટલું અંતર કાપી અલી ઉગમણી દિશા તરફ ચાલ્યો હતો. ...વધુ વાંચો


બીજા રસપ્રદ વિકલ્પો