adhuro prem - 1 book and story is written by Avadhi Bopaliya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. adhuro prem - 1 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. અધુરો પ્રેમ - ૧ Avadhi Bopaliya દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 4 692 Downloads 1.9k Views Writen by Avadhi Bopaliya Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આજે વેલેન્ટાઇન ડે છે. પ્રેમીઓ નો દિવસ. આખો દિવસ શહર મા ચહલપહલ જોવા મળી. યુવા હૈયા એક બીજા ને મળવા માટે થનગની રહ્યા હતા. સવાર થી જ દરેક વ્યક્તિ પોતાના પ્રિય પાત્ર ને મળવા અને પોતાના પ્રેમ નો એકરાર કરવા અધિરા બની ગયા હતા. દરેક ગાર્ડન, દરેક કેફે મા, દરેક કોલેજ માં યુવાઓ પોતાના પ્રેમ નો એકરાર કરી રહ્યા હતા. ક્યાંક બંધ રૂમમાં એકાંતમાં એકબીજાને સમર્પિત કરી પ્રેમ નો એકરાર થઈ રહ્યો હતો. સાંજ થવા આવી હતી પરંતુ લોકો નો ઉત્સાહ ઓછો થતો નહોતો. દિવસ કરતાં સાંજે ચહલપહલ વધી ગઈ હતી. થિયેટર માં અને હોટેલ્સ માં ભીડ ઉમટી પડી હતી. More Likes This શંકા ના વમળો ની વચ્ચે - 6 દ્વારા Jalanvi Jalpa sachania પ્રેમ નો એહસાસ - ભાગ 1 દ્વારા Shital સાંચી નો પ્રેમ..! (ભાગ - 1) દ્વારા outofworldthough અઘૂરો પ્રેમ - 1 દ્વારા Grishma Shah જોધા અકબર એક પ્રેમકથા દ્વારા Munavvar Ali પ્રેમની એ રાત - ભાગ 1 દ્વારા Tejas Vishavkrma પ્રેમ થાય કે કરાય? ભાગ - 1 દ્વારા Tejas Vishavkrma બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા