Honesty- A true Incident book and story is written by Bindiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Honesty- A true Incident is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ઇમાનદારી - એક સત્ય ઘટના Bindiya M Goswami દ્વારા ગુજરાતી પ્રેરક કથા 11 808 Downloads 2.6k Views Writen by Bindiya M Goswami Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન એક ગામડીયુ ગામ. ગામમાં પટેલોની જ વસ્તી. આશરે દોઢસો થી બસો ઘર માંડ હશે એ ગામમાં. તેમાં એક માત્ર ઘર હતું પૂજારી પરિવારનું. જંગલમાં આવેલા અતિ પ્રાચીન અને સ્વયંભૂ મહાદેવના મંદિરની તેઓ પૂજા કરતા. એ પરિવારનો નાનો દીકરો સવારે મહાદેવની પૂજા કરે અને ત્યારબાદ રીક્ષા ચલાવે. તેની ઉંમર પચીસ વરસની હશે. તે ખુબ જ ઉદાર અને પ્રામાણિક હતો. કોઈને ગમે ત્યારે કામ હોય -પછી દિવસ હોય કે રાત, જરૂરી કામ આવી પડે એટલે બધા તેને જ બોલાવે. કોઈને અચનાક હોસ્પિટલ જવાનું થાય તો તે અડધી રાતે તે તૈયાર થઇ જાય. સામાજિક કાર્યોમાં તે હંમેશા અવ્વલ જ હોય. More Likes This આપણાં શબ્દો આપણાં કર્મો દ્વારા Krupa Thakkar #krupathakkar ગણપતિ ઉત્સવ કે ઉપહાસ? દ્વારા वात्सल्य રુદ્રદત્ત - 1 દ્વારા bhavyani મારી એ ખાસ મુલાકાત દ્વારા Tr. Mrs. Snehal Jani ડાયરી સીઝન - 3 - હમ લેકે રહેંગે આઝાદી દ્વારા Kamlesh K Joshi કૃષ્ણ - 1 દ્વારા D.H. વ્યવસાયની સફળતા માટે 99 નિયમો દ્વારા Mahendra Sharma બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા