પથરો Falguni Shah દ્વારા વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો વાર્તા પુસ્તકો પથરો pathro book and story is written by Falguni Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. pathro is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. પથરો Falguni Shah દ્વારા ગુજરાતી વાર્તા (30) 696 1.9k આજે રજની( કાંત) શેઠ શહેરનાં સૌથી મોટા જ્વેલરીનાં શોરૂમ માં પોતાના 'પથરા' માટે ગિફ્ટ ખરીદવા માટે બેઠા છે....એમણે સુંદર અને નાજુક રીયલ ડાયમંડ નો સેટ ફટાફટ પસંદ કરી લીધો કેમ કે પથરા ની પસંદગી બહુ સાદી હોય છે એ ...વધુ વાંચોખબર હતી... ને ગિફ્ટ લઈ ને સીધા જ ઘર તરફ એમણે કાર ડ્રાઈવ કરી...હા, રજનીભાઈ ને મીરાં 'રજનીકાંત' કહીને બહુ ચિડવતી હંમેશાં ...... આજે અચાનક વહેલાં ઘરે આવેલા જોઈને'પથરા'ને નવાઈ લાગી.... તમારે જાણવું હશે ને કે આ 'પથરો' એટલે કોણ? એ રજનીભાઈ ની અર્ધાંગના.... મીરાં . આજે રજનીભાઈ જે પણ કંઈ છે ઈ એમનાં 'પથરા'ની મહેનત થી છે... એનાં ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો પથરો બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ