તારી અને મારી યાદો કુંજલ દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ

તારી અને મારી યાદો

કુંજલ દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ

અનન્યા આજે બેઠી હતી તેને યાદો ને સહેલાવવા..તેના જૂની વાતો ને ફરીથી સંભાળવા. વસંત ના વાયરા વાતા હતા અને અનન્યા ની ડાયરી ના પાના માંથી ધૂળ ઊડી રહી હતી. અને તે ચહેરો ધૂંધળો દેખાવા લાગ્યો.. રોહન!! તેના નામ ...વધુ વાંચો