હું અને મારા અહસાસ - 7 Darshita Babubhai Shah દ્વારા કવિતાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો કવિતાઓ પુસ્તકો હું અને મારા અહસાસ - 7 Hu ane mara Ahsaas - 7 book and story is written by Darshita Babubhai Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Hu ane mara Ahsaas - 7 is also popular in Poems in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. હું અને મારા અહસાસ - 7 Darshita Babubhai Shah દ્વારા ગુજરાતી કવિતાઓ 1.3k 4k હું અને મારા અહસાસ ભાગ-૭ લાયક બનો,નાયક નહીં ચાહત બનો,ચાહક નહીં. ************************************ લાગણી ની છત્રી ખોલીને નીકળ્યો છું,વાદળી ની દશા જોઈને નીકળ્યો છું. ************************************ રાધા - કૃષ્ણનોઉત્કૃષ્ઠપ્રેમ. ************************************ પ્રેમ બળવખોર નથી હોતો,તેનો જાદુ જ જુદો હોય છે. ************************************ રૂપ ...વધુ વાંચોબાગી બનાવી રહયું છે,સૂતેલી ઈચ્છાઓ જગાડી રહયું છે. ************************************ નિર્દય ના બનીશ,જુલ્મી ના બનીશ. થોડો માનવ બન,ફિલ્મી ના બનીશ. ************************************ કડવું સત્ય છેસત્ય કડવું છે. ************************************ કડવું બોલશો નહીંકડવું સાંભળશો નહીંજે વાવો તે જ ઊગેકુદરત નો નિયમ છે. ************************************ તારું વરસવું અને મારું ભીંજાવું,મને પાગલ કરવા માટે કાફી છે. ************************************ ખુલ્લી આંખે ઊંઘ માં હોવાનો ડોળ ના કર,જાગી જા જલ્દી ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો હું અને મારા અહસાસ - 7 હું અને મારા અહસાસ - નવલકથા Darshita Babubhai Shah દ્વારા ગુજરાતી કવિતાઓ (345) 111.6k 322k Free Novels by Darshita Babubhai Shah બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ