શોધ – પુર્નજન્મની ગાથા – પ્રકરણ – ૧૫ Chintan Madhu દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો શોધ – પુર્નજન્મની ગાથા – પ્રકરણ – ૧૫ Discovery - the story of rebirth - 15 book and story is written by chintan madhu in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Discovery - the story of rebirth - 15 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. શોધ – પુર્નજન્મની ગાથા – પ્રકરણ – ૧૫ Chintan Madhu દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (17) 1.2k 2.6k શ્વેતા નીરજની સાથે મૈસુરુ પહોંચી ચૂકી હતી. તેઓએ લોકસાગર હોટેલમાં રોકાણ કર્યું, જે મૈસુર પેલેસથી આશરે ૫૦૦ મીટરની દૂરી પર સ્થિત હતી. રૂમ નંબર ૨૦૩, જેની બારીમાંથી દૂરબીનની મદદથી મૈસુર પેલેસ સ્પષ્ટ દેખી શકાય તેવો પસંદ કર્યો. રૂમ નક્કી ...વધુ વાંચોબાદ, ઓળખના પુરાવા તરીકે નીરજ પાસે કશું જ નહોતું. આથી શ્વેતાએ તેનું ડ્રાઇવીંગ લાઇસન્સ આપ્યું. શ્વેતાએ રૂમની ચાવી લેવા માટે હાથ લાંબો કર્યો અને તેના હાથમાંથી લાઇસન્સ સરકી ગયું. તે હજી નીચે નમે તે પહેલાં જ નીરજે લાઇસન્સ ઉપાડી લીધું. ‘આ શું? કોનું લાઇસન્સ છે? ફોટો તારો અને નામ...’, નીરજે લાઇસન્સ જોતાં જ કહ્યું. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો શોધ – પુર્નજન્મની ગાથા – પ્રકરણ – ૧૫ શોધ – પુર્નજન્મની ગાથા - નવલકથા Chintan Madhu દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (572) 38.3k 90.1k Free Novels by Chintan Madhu બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ