કિશન અને તેની ટીમ ઇન્ટર-કોલેજ યુથ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે તૈયાર હતા. કિશન પોતાનું લખાણ શનિવાર અને રવિવારની રજાઓમાં કરતો હતો. એક રવિવાર, ચા પીતા સમયે, તેણે પોતાના સોશિયલ મીડિયા ઓપન કર્યું અને ઘણી મેસેજસ મળ્યા. એક મેસેજ "dream_girl53" નામની યુઝર તરફથી આવ્યો, જેમાં પૂછવામાં આવ્યું કે શું તે લેખક છે. કિશનને આ સવાલ અનોખો લાગ્યો, પરંતુ તેણે જવાબ આપ્યો કે હા, ક્યારેક શોખે લખે છે. પછી, dream_girl53 એ પૂછ્યું કે કિશનની પુસ્તકો ક્યાં વાંચી શકે. કિશને તેની બુકની લિંક શેર કરી. એક અજનબી - True Love Story (Part-2) Nirav Donda દ્વારા ગુજરાતી રોમાંચક 1 1.6k Downloads 3.9k Views Writen by Nirav Donda Category રોમાંચક સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન " પ્રેમ ! આ ખાલી અઢી અક્ષર નો શબ્દ નથી કે જેનો ઉપયોગ જ્યાં જરૂર પડે ત્યાં કરી લીધો પણ હકિકતમાં તો એ બે જીંદગી ને સાચવનારી જીવાદોરી છે.જ્યારે કોઇ સાથે પ્રેમ થાય ત્યારે એક નવી જ જીંદગી ની શરૂઆત થાય છે.એની સાથે વિતાવેલી હર એક ક્ષણ તમારાં માટે અમુલ્ય બની જાય છે. પ્રેમ થયા પછી બધા પોતાના લાગવા માંડે છે અને બધા ગમવા લાગે છે. રોજ રોજ એલાર્મ્ મૂકીને ઉડતી ઊંઘ હવે કોઈનો એક કોલ આંખો ઉઘાડે, એના ચહેરાની એ હસી એની એ નશીલી આંખો અને એનાથી વધારે એનો સાથ દુનિયા માં સૌથી વધારે કિંમતી લાગવા માંડે છે. Novels એક અજનબી - True Love Story " પ્રેમ ! આ ખાલી અઢી અક્ષર નો શબ્દ નથી કે જેનો ઉપયોગ જ્યાં જરૂર પડે ત્યાં કરી લીધો પણ હકિકતમાં તો એ બે જીંદગી ને સાચવનારી જીવાદોરી છે.જ્યારે કોઇ સ... More Likes This બિલ્લી બંગલો - ભાગ 7 દ્વારા Dhamak Rebirths - The Mysterious tale of Marriage - 2 દ્વારા Hemangi ભુતાવડ - 1 દ્વારા Dhamak તક્ષશિલા - સિટી ઓફ નૉલેજ - પ્રસ્તાવના દ્વારા અનિકેત ટાંક શ્રાપિત ધન - ભાગ 4 દ્વારા Dhamak અજ્ઞાત. - 1 દ્વારા Saumil Kikani ઉર્મિલા - ભાગ 12 દ્વારા Aarti Garval બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા