Ivaan - 5 book and story is written by u... jani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ivaan - 5 is also popular in Children Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ઈવાનઃ 'એક નાનો યોદ્ધા' - 5 u... jani દ્વારા ગુજરાતી બાળ વાર્તાઓ 5.3k 2.6k Downloads 7.4k Views Writen by u... jani Category બાળ વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન 8.ઈવાનની શોધખોળ આ બાજુ ઈવાનના માતા-પિતા ખૂબ દુઃખી હોય છે. ઈવાનના ગયા પછીનો આ ૧૧મો દિવસ હતો. ઈવાન જર્ની પર ગયો તેના બીજા જ દિવસે સમાચાર આવ્યા હતા કે એ પ્લેન ક્રેશ થયું હોવાથી અમુક યાત્રીઓ બચી ગયા છે અને તે હોસ્પિટલમાં છે અને દુખદ સમાચારમાં બાકીના મૃત્યુ પામેલ છે તેના નામ હતા. ઈવાન નું નામ મૃત્યુ લિસ્ટમાં નહોતું, આથી તેના માતા-પિતાને રાહત થાય છે. તેઓ દોડીને હોસ્પિટલમાં જીવતા રહેલા યાત્રીઓ આગળ થાય છે, પરંતુ આ શું! ઈવાન તેમને ત્યાં મળતો નથી. Novels ઈવાનઃ 'એક નાનો યોદ્ધા' 1. ઈવાનની જીદઅહીં વાત થાય છે એવા નાયકની જેની ઉંમર ઘણી નાની હોય છે તેની આફતો અને મુસીબતોથી પણ એક મુસાફરી દરમિયાન એ તેના જીવનનું સૌથી મોટું યુદ્ધ લડે છે... More Likes This હું, વૈદેહી ભટ્ટ - ભાગ 19 દ્વારા krupa pandya બાળપણ - ભાગ 2 દ્વારા Jaydeep Panchal ઉખાણા સાગર - ભાગ 1 દ્વારા Mansi Desai Shastri કેન્સર - 21 દ્વારા Mansi Desai Shastri પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 1 દ્વારા Ashish ભીમ અને બકાસુર દ્વારા SUNIL ANJARIA જાદુઈ વસ્ત્ર દ્વારા Rupesh Sutariya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા