આર્યરિધ્ધી - ૫૩ અવિચલ પંચાલ દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો આર્યરિધ્ધી - ૫૩ Aryariddhi - 53 book and story is written by Avichal Panchal in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Aryariddhi - 53 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. આર્યરિધ્ધી - ૫૩ અવિચલ પંચાલ દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (24) 718 2k રિદ્ધિ અને આર્યવર્મનની બધી વાતચીત મયુરી સાંભળી રહી હતી પણ તે કઈ બોલ્યા વગર ચૂપચાપ ઊભી રહી હતી. જ્યારે રિદ્ધિએ આર્યવર્મનને કહ્યું કે તે એક શરતે ઓપરેશન માટે તૈયાર થશે એટલે મયુરી રિદ્ધિ પાસે આવીને ઊભી રહી. આર્યવર્મન પાછો ...વધુ વાંચોપાસે આવીને બેઠો અને બોલ્યો, “શું શરત છે તારી?” “આ ઓપરેશન અત્યારે જ કરવું પડશે અને મારા બાળકની સરોગેટ મધર ક્રિસ્ટલ હશે, મેઘના નહીં.” રિદ્ધિ મક્કમ અવાજે બોલી. આર્યવર્મન થોડીવાર સુધી વિચાર્યા પછી બોલ્યો, “તારી આ શરત મંજૂર છે, પણ તું સરોગેટ મધર માટે ક્રિસ્ટલને પસંદ કરવાનું કારણ જણાવીશ.”રિદ્ધિ હસીને બોલી, “જવાબ તને ખબર છે છતાં પણ કેમ પૂછે છે?” આ વાત ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો આર્યરિધ્ધી - ૫૩ આર્યરિધ્ધી - નવલકથા અવિચલ પંચાલ દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (2.9k) 69.3k 162.8k Free Novels by અવિચલ પંચાલ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ