Happy Age Home book and story is written by Niyati Kapadia in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Happy Age Home is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. Happy Age Home Niyati Kapadia દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 26 1.2k Downloads 3k Views Writen by Niyati Kapadia Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન #Happy_Age_Homeઉંમર એટલે તમે પસાર કરેલા વરસો નહિ, પરંતુ તમે કેટલા વર્ષોની મજા માણી છે એ... પ્રકરણ ૧સવારના 9:45 વાગ્યા હતા. હું અમારા મેગેઝીનના તંત્રીએ મને આપેલ સરનામે પહોંચી ગયો હતો. આમ તો હું ફોટોગ્રાફર છું પણ મારી લખવાની કળાથી ઈમ્પ્રેસ થઈને તંત્રીએ મને અહીં સંસ્થામાં રહેતા લોકો સાથે વાતચીત કરીને એમની લાગણીઓ રેકોર્ડ કરવાનું અને ફોટા લેવાનું કહ્યું હતું જે ફિલ્ડ મટીરીયલ તરીકે એક ફેમસ લેખકને મેગેઝીનમાં કવર સ્ટોરી લખવા માટે આપવાનું હતું.એક જૂની પરંતુ ભવ્ય બિલ્ડિંગના કમ્પાઉન્ડની બહાર મેં બાઇક પાર્ક કર્યું. હું થોડો વહેલો આવ્યો હતો અને નર્વસ હતો. બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા