Be Positive book and story is written by Mahendra Sharma in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Be Positive is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. બી પોઝિટિવ - રિપોર્ટર Mahendra Sharma દ્વારા ગુજરાતી પ્રેરક કથા 11.2k 1.9k Downloads 5k Views Writen by Mahendra Sharma Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આ બુધવારે એક પ્રેરણાદાયી ઘટના બની.છોટુ નામના એક વ્યક્તિએ કેરી વેચવાનો ધંધો શરૂ કરવાનું વિચાર્યું, કે જેથી એ આત્મનિર્ભર બની પરિવાર માટે રોજીરોટી કમાવી શકે.એણે રૂ 30,000 નું રોકાણ કરી કેરીઓ ખરીદી અને દિલ્લીનાં જનકપુરી વિસ્તારમાં વેચવા ગયો.સાહસ કરનાર માટે પણ સફળતાનાં ચડાણ કપરા હોય છે, ધંધો કરવો છોટુ માટે બહુ સરળ નહોતો, એને હજુ ઘણી તકલીફો સહન કરવાની બાકી હતી. પરીક્ષા લીધા વગર તો ભગવાન પણ વરદાન આપતાં નથી એટલે છોટુ માટે પરીક્ષા હજી બાકી હતી. એણે હજુ કેરીઓના બોક્સ ગોઠવ્યા જ હતાં કે ત્યાંના રિક્ષા વાળાઓએ વાંધો ઉઠાવ્યો. અહીં દરેક જીવ ને એક પ્રતિસ્પર્ધી મળી જ જાય છે More Likes This અહં બ્રહ્માસમી દ્વારા Ashish Positive Energy - Negative Energy દ્વારા Ashish નસીબના ખેલ: એક સાચી કહાની - ભાગ 1 દ્વારા ketan બાળપણ - ભાગ 1 દ્વારા Jaydeep Panchal Parle G - નાના માંથી empire દ્વારા Ashish યમુના અબ કાલી હૈ - ભાગ 1 દ્વારા Mansi Desai Shastri જીવન નું સંતુલન દ્વારા Sanjay Sheth બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા