માઉન્ટ આબુના પ્રવાસે - (અંતિમ) Sachin Patel દ્વારા પ્રવાસ વર્ણન માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રવાસ વર્ણન પુસ્તકો માઉન્ટ આબુના પ્રવાસે - (અંતિમ) Mount abuna pravase - last part book and story is written by sachin katharotia in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Mount abuna pravase - last part is also popular in Travel stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. માઉન્ટ આબુના પ્રવાસે - (અંતિમ) Sachin Patel દ્વારા ગુજરાતી પ્રવાસ વર્ણન (16) 1.5k 3.5k હવે માઉન્ટ આબુ ટ્રીપનું છેલ્લું સ્થળ સનસેટ પોઇન્ટ જોવાનું બાકી રહ્યું હતું. ખરેખર સનસેટ પોઇન્ટ જોયા વગર આ ટ્રીપ અધૂરી હતી. શિયાળામાં છ-સાડા છની આસપાસ લાલ-નારંગી રંગનો સૂર્ય લગભગ તેની આસપાસનું આકાશ પણ તેનાં કિરણો દ્વારા થોડું નારંગી રંગે ...વધુ વાંચોનાખે છે અને અચાનક જ તે વાદળો વચ્ચે ડૂબી જાય છે.પ્રકાશ ધીમે ધીમે ઝાંખો પડતો જાય છે. લગભગ પંદરેક મિનિટમાં નારંગી રંગ ગાયબ થઇને હળવું અંધારું છવાઈ જાય છે,સૂર્યાસ્ત થઈ ગયો હોય છે. અરવલ્લી રેન્જની સમૃદ્ધ હરિયાળી એક તરફ અને સનસેટ પોઇન્ટથી લાલ અને નારંગી રંગે રંગાયેલ સુરત નિહાળવાની મજા એક તરફ. સનસેટ પોઇન્ટની ફરતે રેલીંગ બાંધેલી છે. ત્યાં આવતા ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો માઉન્ટ આબુના પ્રવાસે - (અંતિમ) માઉન્ટ આબુના પ્રવાસે - નવલકથા Sachin Patel દ્વારા ગુજરાતી પ્રવાસ વર્ણન (95) 10.4k 25.1k Free Novels by Sachin Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ