અંગત ડાયરી - ફંદ Kamlesh K Joshi દ્વારા તત્વજ્ઞાન માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો તત્વજ્ઞાન પુસ્તકો અંગત ડાયરી - ફંદ Angat Diary - Fand book and story is written by Kamlesh Joshi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Angat Diary - Fand is also popular in Philosophy in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. અંગત ડાયરી - ફંદ Kamlesh K Joshi દ્વારા ગુજરાતી તત્વજ્ઞાન 1.5k 4.9k અંગત ડાયરી ============શીર્ષક : ફંદ લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ : ૨૬, એપ્રિલ ૨૦૨૦, રવિવારજરા યાદ કરીને કહો તમે છેલ્લે ઘરેથી બહાર ‘રમવા’ ક્યારે ગયેલા? બાળપણમાં લંગોટીયો મિત્ર ઘરના ડેલા પાસે ઊભો રહી બૂમ ...વધુ વાંચો"મોન્ટુ.. એ મોન્ટુ, ચલ રમવા" એ યાદ કરો. મોટા થયા પછી એ ‘ચલ રમવા’ની બૂમ તો ભૂલાઈ જ ગઈ. એ ક્રિકેટ, કબ્બડી, ચેસ, લૂડો, નવકાંકરી, સાપસીડી, વેપાર, ઇષ્ટો, બેઠી ખો, ઊભી ખો, લંગડી... ઓહોહો. બાળપણની આ રમતો બાળપણમાં આપણને એક અનોખી દુનિયામાં લઇ જતી, જ્યાં મજા હતી, આનંદ હતો, ઉત્સાહ હતો.બાળપણમા ‘ફંદ’ કરવાની પણ એક અનોખી મજા હતી. પ્રતિસ્પર્ધીની નજર ચૂકવી કૂકરીનું ખાનું ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો અંગત ડાયરી - ફંદ અંગત ડાયરી - નવલકથા Kamlesh K Joshi દ્વારા ગુજરાતી તત્વજ્ઞાન (497) 138.7k 439.6k Free Novels by Kamlesh K Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ