miracle old tample - 19 book and story is written by Prit's Patel (Pirate) in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. miracle old tample - 19 is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. રહસ્યમય પુરાણી દેરી - 19 Prit's Patel (Pirate) દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ 30 2.2k Downloads 5.8k Views Writen by Prit's Patel (Pirate) Category હૉરર વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ભાગ-19 રહસ્યમય પુરાણી દેરી - 19 (આગળનાં ભાગમાં જોયું કે કરશન હાંફતો હાંફતો ભાગીને ઘનાભાઈ પાસે પહોચે. હવે આગળ...) કરશન ભગત બોલ્યો કે " અરે જીવ જ નીકળી ગયો છે, તમે કંઇક કરો" ઘનાભાઈ એ મજાક બંધ કરી થોડુ ચિંતિત થઈ કહ્યુ કે " શું થયુ છે ?" કરશન ભગતે ગભરાતા ગભરાતા કહ્યુ "તે દિવસ તમે વાલજીની પત્નીને રૂપિયા આપ્યાં હતા યાદ છે" ઘનાભાઈ એ હકારમાં માથું હલાવતા ઈશારો કર્યો કે તુરંત કરશન ભગત ફરીથી બોલ્યો કે "તમે ત્યાંથી ચાલ્યા ગયા પછી મે બહુ વિચાર્યું, અને જે હોઇ તે એમ કરીને સૂઈ ગયો, પરંતુ આખી રાત પડખા જ ફર્યા કર્યા. Novels રહસ્યમય પુરાણી દેરી એક સફર (રહસ્યમય પુરાણી દેરી) ભાગ-1 આજની સફર ના તો કોઈ પ્રેમ પર છે, ના તો કોઈ વ્યક્તિ પર છે. આજની સફર એક પુરાણા ગામ ઉપર છે. જે ગામ માં ભગવાન રૂપ ભૂત પણ... More Likes This ચાકુધારી ભુત - 1 દ્વારા JIGAR RAMAVAT ફ્લેટ નંબર ૫૦૪ - 1 દ્વારા vinay mistry ધ ચક્કી - 1 દ્વારા JIGAR RAMAVAT આઈ કેન સી યુ!! - 1 દ્વારા Aamena પેનીવાઈસ - ભાગ 1 દ્વારા JIGAR RAMAVAT ગર્ભપાત - 1 દ્વારા VIKRAM SOLANKI JANAAB काली किताब - 7 દ્વારા Rakesh બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા