રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 1 જીગર _અનામી રાઇટર દ્વારા સાહસિક વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો સાહસિક વાર્તા પુસ્તકો રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 1 rahasymay tapu upar vasavat.. - 1 book and story is written by જીગર in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. rahasymay tapu upar vasavat.. - 1 is also popular in Adventure Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 1 જીગર _અનામી રાઇટર દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા (138) 3.8k 8.6k બ્રિટનના લીવરપુલ બંદરેથી ઉપડેલું 'કોર્નિયા' જહાજ આજે એટલાન્ટિક સમુદ્ર વટાવી પ્રશાંત મહાસાગરમાં પ્રવેશી ચૂક્યું હતું.મધ્યમ ગતિએ જહાજ દક્ષિણ દિશા તરફ આગળ વધી રહ્યું હતું. ખુશનુમા સવાર હતી..દરિયો શાંત હતો. પવન ની મંદ-મંદ લહેરો જહાજના તુતક ઉપર અવર-જવર કરી રહેલા ...વધુ વાંચોમનને પ્રફુલ્લિત કરી રહી હતી. લિવરપુલ બંદરેથી ઉપડેલું કોર્નિયા જહાજ લાઓસ ટાપુ તરફ જઈ રહ્યું હતું. જહાજના કેપ્ટ્ન હેરી શાંત બનેલા અફાટ મહાસાગર ઉપર દૂરબીન વડે ઝીણવટ ભર્યું નિરીક્ષણ કરી રહ્યા હતા.. "ગુડ મોર્નિંગ કેપ્ટન....શું જોઈ રહ્યા છો દરિયામાં... ' પરિચિત અવાજ કાને પડતા કેપ્ટ્ન હેરીએ આંખ પરથી દૂરબીન હટાવ્યું અને પાછળ નજર ઘુમાવી.. " ઓહહ !! પ્રોફેસર સાબ... ગુડ મોર્નિંગ..' ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 1 રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - નવલકથા જીગર _અનામી રાઇટર દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા (2.1k) 42.7k 123.7k Free Novels by જીગર _અનામી રાઇટર બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ