જનતા કર્ફ્યું અને લોક ડાઉનમાં એક દિવસ Adhir Amdavadi દ્વારા હાસ્ય કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હાસ્ય કથાઓ પુસ્તકો જનતા કર્ફ્યું અને લોક ડાઉનમાં એક દિવસ Janta karfyu ane lok downma ek divas book and story is written by Adhir Amdavadi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Janta karfyu ane lok downma ek divas is also popular in Comedy stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. જનતા કર્ફ્યું અને લોક ડાઉનમાં એક દિવસ Adhir Amdavadi દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ (12) 1.1k 5.3k જનતા કર્ફ્યું અને લોક ડાઉનમાં એક દિવસ અધીર અમદાવાદી સમય ઘટના ૯-૩૨ અમારી એકઝટ નીચેવાળા રમીલાબેનના કુકરની છ સીટીઓ સંભળાઈ. પછી રમીલાબેન ના ઘાંટા. ૧૦-૦૫ સાફસૂફી કરતા વિચાર આવ્યો કે થિન્ક પોઝીટીવ !! આ દિવાળીમાં સફાઈ ઓછી કરવી પડશે ...વધુ વાંચો૧૦-૩૧ પડોશમાં એક અંકલ હજુ ઊંઘે છે. મને એમના નસકોરાનો અવાજ સંભળાય છે. ૧૦-૪૫ એક બહેનનો ક્રેડિટ કાર્ડ વેચવા માટે ફોન આવ્યો. મેં સામી સલાહ આપી કે કાર્ડનુ છોડો માવાની હોમ ડિલીવરીનુ કરો તો પંદર દહાડામાં લખપતિ થઈ જશો. મેં કંઈ ખોટુ કીધું? ૧૦-૫૫ મોબાઈલ સાફ કરવા મહિનાઓ બાદ કવર ખોલ્યુ તો અંદરથી ૫૦૦/- ની નોટ નીકળી. સોશિયલ મીડિયા પર ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો જનતા કર્ફ્યું અને લોક ડાઉનમાં એક દિવસ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ