કીટલીથી કેફે સુધી... - 17 Anand દ્વારા નવલકથા પ્રકરણ માં ગુજરાતી પીડીએફ

કીટલીથી કેફે સુધી... - 17

Anand માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી નવલકથા પ્રકરણ

કીટલીથી કેફે સુધીઆનંદ(17)“સાત વાગે “હેરીટેજ વોલ્ક” ચાલુ થાય છે. તારે આવુ હોય તો ઉઠજે નકર હુ એકલો નીકળી જઇશ.” મે દેવલાની ચાદર ખેંચી.“એલા થોડીકવાર સુવા દેને...” અડધી આંખ ખોલીને ચાદર પાછી ખેંચી.સવારના સાડા-પાંચ થયા છે. “કબીરસીંઘ” જોવા ન ગયા. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો