વારસનું કર્જ Abid Khanusia દ્વારા પ્રેરક કથા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેરક કથા પુસ્તકો વારસનું કર્જ Vaarasnu Karj book and story is written by Abid Khanusia in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Vaarasnu Karj is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. વારસનું કર્જ Abid Khanusia દ્વારા ગુજરાતી પ્રેરક કથા (20) 552 1.6k **વારસનું કર્જ ** દિલ્હીથી ઉપડેલી સ્પાઇસ જેટની એર બસે ખૂબસુરત પહાડોથી ઘેરાયેલા નાનકડા કુલ્લુ-મનાલી એરપોર્ટ પર સવારના સાત વાગે ઉતરાણ કર્યું ત્યારે મે મહિનાની ઉકળાટભરી સવાર હતી. પહાડી ઇલાકો હોવા છતાં વાતાવરણમાં ઉકળાટ વાર્તાતો હતો. એરપોર્ટથી મનાલી હિલ ...વધુ વાંચોલગભગ પચાસ કિલોમિટર જેટલું દૂર આવેલું છે. વિવેકે ભાડે લીધેલી ટેક્સી મનાલી તરફ દોડી રહી હતી. રોડ સુધારણાનું કામ પ્રગતિમાં હોવાથી ટેક્સી ધીરે ધીરે આગળ વધી રહી હતી તે ઉપરાંત ટ્રાફિક જામ હોવાના કારણે બે કલાકનો રસ્તો ચાર કલાક થવા છતાં હજુ પૂરો થયો ન હતો. વિવેકની સાથે તેનો નોકર ભોલુ પણ હતો. એ.સી. ટેક્સીમાં બેઠાં બેઠાં વિવેકને થાક લાગ્યો હતો. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વારસનું કર્જ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ