Pariksha koni ? book and story is written by Jay vashi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Pariksha koni ? is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પરીક્ષા કોની ?
Dr Jay vashi
દ્વારા
ગુજરાતી પ્રેરક કથા
Four Stars
1.6k Downloads
4.7k Views
વર્ણન
માર્ચ મહિનો ખૂબજ નજીક છે. બધું Red Alert ઉપર મૂકાય ગયું છે. સ્કૂલ, કોલેજ,ટયુશન અને ઘર બધે જ ધારા ૧૪૪ લાગી ગઈ છે. સરહદ ઉપર યુધ્ધ જાહેર થાય અને જેવી પરિસ્થિતિ સર્જાય બસ એવી જ પરિસ્થિતિ ધર અને શાળા માં સર્જાય છે ! બધાં સૈનિકો પ્રેક્ટિસ પેપર આપીને પોતાની ગોખલપટ્ટી ની ધાર મજબૂત કરી રહ્યા છે. શિક્ષક નામનાં સેનાપતિ એ પોતાનો વિષય બચાવી લેવો છે. બોર્ડ નાં આક્રમણ સમયે પોતાનો એકપણ સૈનિક જરા અમસ્તો પણ ન ઘવાઈ અને ૧૦૦% પરિણામ લાવવા શક્ય એટલાં બધાં જ પ્રયત્નો એ કરી રહ્યો છે. બીજી તરફ ઘર માં ટીવી નું કેબલ કપાઈ ગયું છે.
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા