Rupjivini mata book and story is written by Sharad Trivedi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Rupjivini mata is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. રૂપજીવિની માતા Dr.Sharadkumar K Trivedi દ્વારા ગુજરાતી પ્રેરક કથા 12.4k 1.2k Downloads 5.1k Views Writen by Dr.Sharadkumar K Trivedi Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન દર વર્ષે તમારી મમ્મીની પુણ્યતિથિ નિમિત્તે તમે આ રેડલાઈટ એરિયામાં આવો છો,નેહા. છેલ્લા દસ વર્ષથી તમારો અહીં આવવાનો સીલસીલો યથાવત્ છે. બીઝી લાઈફમાં સમય કાઢવો મુશ્કેલ હોય છે.છતાં પણ તમે અહીં દર વર્ષે અચુક આવો છો. વર્તમાનની ભાગંમભાગ અને ભવિષ્યની દોટમાં અટવાયેલો માણસ કયારેક અતીતની અટારીએ જઈ ચડે છે તેમ તમે જ્યારે અહીં આવો છો ત્યારે તમારો ભૂતકાળ સજીવન થઈ જાય છે. હા, નેહા ત્યારે તમે છઠ્ઠા ધોરણમાં ભણતા હતાં. તમારા દારૂડિયા પિતાનું તે વખતે અવસાન થયેલું. તમારા કુટુંબની જવાબદારી તમારી મમ્મીના શિરે આવી પડેલી. તમે, તમારા ભાઈ અને દાદા-દાદીને પાળવા પોષવાની જવાબદારી.તમને ભણાવવાની,તમને સારી જિંદગી આપવાની. More Likes This ધરતી - ભાગ 1 દ્વારા Bhoomi Barot Waterproofing Money Manifestation by IMTB દ્વારા Ashish કારગિલ ગાથા - ભાગ 1 દ્વારા Mansi Desai Shastri સંબંધો માં ગ્રીન ફ્લેગ દ્વારા Sanjay Sheth ‼️કૃષ્ણ સદા સહાયતે ‼️ દ્વારા KRUNAL સ્પર્શ થી પરિવર્તન : IMTB - 1 દ્વારા Ashish મન માં રહેલો, મારો ભગવાન - ભાગ 1 દ્વારા Dhaval Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા