પલ પલ દિલ કે પાસ - લીના ચંદાવરકર - 28 Prafull Kanabar દ્વારા બાયોગ્રાફી માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો બાયોગ્રાફી પુસ્તકો પલ પલ દિલ કે પાસ - લીના ચંદાવરકર - 28 Pal Pal Dil Ke Paas - Leena Chandavarkar - 28 book and story is written by praful kanabar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Pal Pal Dil Ke Paas - Leena Chandavarkar - 28 is also popular in Biography in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. પલ પલ દિલ કે પાસ - લીના ચંદાવરકર - 28 Prafull Kanabar દ્વારા ગુજરાતી બાયોગ્રાફી (11) 1.2k 5.2k લીના ચંદાવરકર વાત એ દિવસોની છે જયારે ફિલ્મોમાં અભિનય કરવાનું કામ ઉતરતી કક્ષાનું ગણાતું હતું. શાળામાં દસ વર્ષની છોકરીએ પરીક્ષાના નિબંધમાં લખ્યું હતું.. “મૈ બડી હોકે ફિલ્મ એક્ટ્રેસ બનના ચાહતી હું”. ખલ્લાસ.. .છોકરીને પ્રિન્સીપાલ પાસે લઇ જવામાં આવી. પ્રિન્સિપાલે ...વધુ વાંચોમાંગવાનું કહ્યું. જવાબમાં છોકરીએ માફી માંગવાનો ઇનકાર કરીને કહ્યું “સર, નિબંધ કા ટાયટલ હી હૈ “આપ બડે હો કર ક્યા બનના ચાહતે હો ?” મૈ એક્ટ્રેસ બનના ચાહતી હું ઈસ લીયે મૈને વહી લિખા હૈ”. આખરે તે છોકરીને છેલ્લી બેન્ચ પર બેસવાની સજા કરવામાં આવી હતી.એ છોકરી એટલે લીના ચંદાવરકર. લીના ચંદાવરકરનો જન્મ તા.૨૯/૮/૧૯૫૦ ના રોજ ધારવાડમાં થયો હતો.લીના થોડી ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો પલ પલ દિલ કે પાસ - લીના ચંદાવરકર - 28 પલ પલ દિલ કે પાસ - નવલકથા Prafull Kanabar દ્વારા ગુજરાતી બાયોગ્રાફી (726) 78.1k 255.4k Free Novels by Prafull Kanabar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ