મર્મનાદ Er Bhargav Joshi દ્વારા કવિતાઓ માં ગુજરાતી પીડીએફ

મર્મનાદ

Er Bhargav Joshi દ્વારા ગુજરાતી કવિતાઓ

ક્યારેક હસી ને હું ફરી ફરી રોયા કરું છું,તૂટેલું એ શમણું ફરી ફરી જોયા કરું છું..******* ******* ******* ******* *******એ અંધારી ગલીઓમાં તમારી હાજરી નો પ્રકાશ અસ્ત પામ્યો,ભીના કાજળ સાથે જાણે અમાસની મેહફીલ નો રંગ જામ્યો..******* ******* ******* ******* ...વધુ વાંચો