આ વાર્તામાં લેખક પોતાના બાળપણની યાદોને તાજા કરે છે, ખાસ કરીને પોતાના ગામ અને ઘરની. લેખકને ગામના દિવસો અને ઘરનો અવાજ યાદ આવે છે, જેમ કે માતાની સવારની કડકાઈ અને બાદમાં શાળાના દિવસોની મજા. તે શાળાએ રમવા જતી હતી, પરંતુ તેને શીખવા માટે સંઘર્ષ કરવો પડ્યો. લેખક પોતાના શાળા જીવનના અનુભવોને યાદ કરે છે, જેમ કે સામાજિક ભેદભાવ, ઊંચાઈને લઈને હાસ્ય, અને છોકરો અને છોકરી વચ્ચેના ભેદ. તેમ છતાં, તેમની મમ્મી તેમને જ્ઞાન અને આત્મવિશ્વાસ આપે છે. લેખક પોતાના વિચારો અને માનસિકતાની શરૂઆતથી જ સંઘર્ષ કરે છે, જ્યાં તે પોતાને છોકરા જેવો માનવા માટે અને સમાજની માન્યતાઓને પડકારવા માટે પ્રયત્નશીલ છે. આ વાર્તા બાળપણ, સંઘર્ષ અને પુખ્તાવસ્થાની તરફની મુસાફરીને દર્શાવે છે.
જીવતાં તો શીખો પોતાનાં માટે.. - જીવતાં તો શીખો.
Komal Mehta
દ્વારા
ગુજરાતી માનવ વિજ્ઞાન
Four Stars
1.6k Downloads
4.3k Views
વર્ણન
અે દિવસો પણ કેટલાં સુંદર હતાં, જ્યારે આપણે આપણાં ગામ થી જોડાયેલાં હતાં. હવે ગામ પણ ક્યાં એવું કઈ રહ્યું,.. વિતી ગયો અે સમય, વિતી ગઈ અે યાદો... તે છતાં પણ મને મારા ગામ અને અે ઘર ની બહુજ યાદ આવે છે. મારા ઘર ની આગળ પડતો અે રોડ , ઘર ની સામે ગણપતિ બાપા નો અે ઓટલો, સામે પટેલ બા ની આદત જોર જોર થી બોલવાની, ક્યારેક જો ગયા હોય,અે ગામ અે જગ્યા અે ફરી, તો કાનમાં ગુંજે એમનો અવાજ.. સવાર પડે એટલે, મમ્મી નું શરુ થાય, નિશાળે નથી જવાનું, કુંભકર્ણ ઉઠ હવે. નિશાળ અે જતાં પહેલાં કરવાના કામ,
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા