કહાણીમાં કુસુમબેન અને મનહરભાઈ, જેઓના દીકરા જયેશએ અમેરિકા ખાતે નિવાસ શરૂ કર્યો છે, સોમનાથ જવા નીકળવાની તૈયારી કરી રહ્યા છે. કુસુમબેન ઉત્સાહપૂર્વકPacking કરવાની વાત કરી રહી છે, જ્યારે મનહરભાઈ તેને શાંતિથી ભોજન કરવા કહી રહ્યા છે. બંને વચ્ચે હાસ્ય અને મજાકની વાતચીત ચાલી રહી છે. તેઓ સોમનાથ માટે નીકળે છે, અને મનહરભાઈ અમેરિકાના પ્રવાસ વિશે ચર્ચા કરે છે. બસમાં બેઠા પછી, એક અચાનક બ્રેકના અવાજથી બધા પેસેન્જર્સ ચિંતિત થાય છે, પરંતુ ડ્રાઈવર જાણે છે કે આ તો માત્ર બિલાડીના કારણે થયું હતું. આખરે, તેઓ સોમનાથ તરફ આગળ વધતા રહે છે.
એ તો હું જઈશ...
Dipty Patel
દ્વારા
ગુજરાતી વાર્તા
Four Stars
934 Downloads
3.2k Views
વર્ણન
" અરે કહું છું સાંભળો છો.? અરે, તમને જ કહું છું, ચલો ને જલ્દી હજી બધા કામ બાકી છે. જમીને પરવારી જઈએ, તો સામાન પૅક કરીએ,"કુસુમબેન હરખાતાં હરખાતાં બોલ્યા , " અને જુઓ તમારે મને પૅકિંગ કરાવવા લાગવું પડશે. " "હું એકલી કંઈ ભૂલી જઈશ તો ઉપાધિ થશે. "એકબાજુ થાળી પીરસતાં કુસુમબેન બોલતાં જતાં હતાં. મનહરભાઈ : "અરે, પહેલાં તું શાંતિ થી જમી લે, બીજું બધું થઈ પડશે, જયારથી અમેરિકા જવાનું નક્કી થયું છે, તે શાંતિ થી શ્વાસ પણ નથી લીધો. જયેશે કહ્યું એટલે પોટલાં
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા