ગઝલ સરગમ Dhruv Patel દ્વારા કવિતાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો કવિતાઓ પુસ્તકો ગઝલ સરગમ Gazhal sargam book and story is written by Dhruv Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Gazhal sargam is also popular in Poems in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ગઝલ સરગમ Dhruv Patel દ્વારા ગુજરાતી કવિતાઓ 851 4k ૧) સમયે આ જવાની નકારી થવાની,ન થઈ કોઈની કે તમારી થવાની...ન લઈને પધાર્યા ન લઇને જવાના,ભવિષ્યે બુઢ્ઢી આ ખુમારી થવાની...જીવનમાં તું ખેલાડી હો કે અનાડી,ખભા ચાર પર આ સવારી થવાની...ચહેરા દિવાલી છબી થઈ જવાનાબધી નાટ કાયા મુરારી થવાની...કડવું ...વધુ વાંચોસત્ય આ થવાનું અચલ છે,ભુતળ માં બધાની પથારી થવાની...૨) ગઝલ રૂપે શબ્દો ની આ કહાની લઈને આવ્યો છું,નવા અંદાજ માં વાતો પુરાની લઈને આવ્યો છું હજારો ગમ હૃદય માં હું સમાવીને ભલે બેઠો,જગત કાજે સ્મિત ની જિંદગાની લઈ ને આવ્યો છું,ઘણા ઓછા રહ્યા છે લાગણીઓ ને સમજનારા,વિચારે તો શબ્દો માં વાત છાની લઈને આવ્યો છું,તે આપેલા આ હાથોને ડર તારો રહ્યો નથી, ખુદા સામે ફરીયાદ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ગઝલ સરગમ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ