જય અને કાયરા હવે અલગ થઈ ગયા છે, અને જયની કાયરા ને મનાવવા ની કોશિશો નિષ્ફળ રહી છે. જયને ઇન્ડિયા જવું પડ્યું છે, પણ કાયરા એ તેને મળવા માટે પણ ના આવી. જયના દાદા સાથેની વાતચીતમાં, ખુશી પુછે છે કે કાયરા એ જયને કેમ છોડ્યું. દાદા કહે છે કે કાયરા એ પ્રેમ તો કર્યો છે, પરંતુ તેણી તેમના બેબી માટે વિચારતી હતી. ખુશી દાદાને સમજાવે છે કે કાયરા નો પ્રેમ અધૂરો હતો. વાર્તા ભૂતકાળમાં જાય છે, જય ઇન્ડિયા પહોંચે છે અને તેની પરિવાર સાથે ફરીથી મળે છે. જય કહે છે કે તે લંડનમાં એક્સિડન્ટમાં ઈજાગ્રસ્ત થયો હતો. જયના પિતાએ તેને ભારત બહાર જવા ના દેવાનું કહ્યુ છે. આ તમામ ઘટનાઓમાં પ્રેમ, સંબંધો અને પરિવારમાંના જોડાણોને દર્શાવવામાં આવ્યા છે. અધૂરો પ્રેમ - 8 Anjali Bidiwala દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 35.5k 1.9k Downloads 4.4k Views Writen by Anjali Bidiwala Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આગળ જોયું કે જય અને કાયરા હવે અલગ થઈ ગયા છે. કાયરા ને મનાવવાની જય ની બધી જ કોશિશ નાકામ રહી હતી.છેવટે જય પાસે ઇન્ડિયા જવા સિવાય છૂટકો જ ન હતો. જય ઇન્ડિયા જવા નીકળી જાય છે પણ કાયરા એને મળવા પણ નથી આવતી. [ વાર્તા વર્તમાન માં આવે છે.] "તો દાદુ તમે ઇન્ડિયા આવી ગયા.....?" ખુશી એ પૂછ્યું. " હા....હું ઇન્ડિયા આવી ગયો." જય દાદુ એ કહ્યું. " દાદુ એણે તમને આમ છોડી દીધા....તો શું એ તમને પ્રેમ ના કરતી હતી....?" ખુશી એ પૂછ્યું. "પ્રેમ તો એ મને ઘણો કરતી હતી પણ એ અમારા બેબી માટે વિચારતી હતી...."દાદુ એ Novels અધૂરો પ્રેમ એક વ્યક્તિ ઘરની બહાર ગાર્ડનમાં પેપર વાંચતા બેઠેલા હતાં.ત્યાં ઘરમાંથી તેર વર્ષની એક છોકરી દોડીને આવતી હતી.તેના હાથમાં કશુંક હતું. "દાદુ......દાદુ, આ કો... More Likes This પ્રથમ મુલાકાત દ્વારા Payal Chavda Palodara પ્રેમ કે દોસ્તી ? - 1 દ્વારા Yaksh Joshi જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો - ભાગ 1 દ્વારા Upasana Mehta અધુરી મુલાકાત - ભાગ 1 દ્વારા Dr.Namrata Dharaviya સરિતા પારેખ - ભાગ 1 દ્વારા ર્ડો. યશ પટેલ વિસ્મૃતિ - ભાગ 1 દ્વારા Devisha Gajjar અધૂરાશમાં પૂર્ણતા: એક રૂહાની સફર - ભાગ 1 દ્વારા Kinjaal Pattell બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા