અંગત ડાયરી - સત્યમેવ જયતે Kamlesh K Joshi દ્વારા તત્વજ્ઞાન માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો તત્વજ્ઞાન પુસ્તકો અંગત ડાયરી - સત્યમેવ જયતે Angat Diary - Satyamev Jayate book and story is written by Kamlesh Joshi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Angat Diary - Satyamev Jayate is also popular in Philosophy in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. અંગત ડાયરી - સત્યમેવ જયતે Kamlesh K Joshi દ્વારા ગુજરાતી તત્વજ્ઞાન 1.4k 4.9k અંગત ડાયરી============શીર્ષક : સત્યમેવ જયતેલેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલજો તમે ટીચર હો અને પરીક્ષાના સુપરવિઝન દરમિયાન તમારા પોતાના પુત્રને ચોરી કરવા ન દીધી હોય, જો તમે ટ્રાફિક પોલીસમાં હો અને તમારા ભત્રીજાને ટ્રિપલ સવારીમાં જતો રોકી પહોંચ ફાડી ...વધુ વાંચોહોય, જો કોર્પોરેટર, મેયર, મંત્રી, પક્ષઅધ્યક્ષ કે વડાપ્રધાન હો અને તમારો સગ્ગો ભાઈ કારખાનામાં મજુરી કરતો હોય તો યાદ રાખજો તમે શ્રીમદ ભગવદ ગીતાના પહેલા અધ્યાયનો પહેલો શ્લોક પરફેકટલી સમજ્યા છો.. જેમાં વેદવ્યાસજીએ ધૃતરાષ્ટ્રના મુખે ‘મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય’ મૂકી છેક પાંચ હજાર વર્ષ પહેલા કહી રાખ્યું હતું કે જે વ્યક્તિ પદનો દુરુપયોગ કરશે તેઓ ધૃતરાષ્ટ્ર જેવું ફળ મેળવશે. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો અંગત ડાયરી - સત્યમેવ જયતે અંગત ડાયરી - નવલકથા Kamlesh K Joshi દ્વારા ગુજરાતી તત્વજ્ઞાન (497) 135.2k 430k Free Novels by Kamlesh K Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ