આ વાર્તા સુમિત અને સુસ્મિતાના છુટાછેડાના કેસની છે. ચુકાદાનો દિવસ નજીક છે અને સુમિત પોતાના વકીલના સૂચન મુજબ વહેલો આવી પહોંચે છે. ન્યાયાલયની બહાર, તેને વિક્રમસિંહ અને રાજેન્દ્રકુમારી નામના અજાણ્યા જોડાને મળવા મળે છે, જે નિવૃત્ત અધિકારીઓ છે. તેઓ સુમિત સાથે વાતચીત કરે છે, અને તે તેમને તેના છુટાછેડાના કેસની માહિતી આપે છે. જ્યારે સુમિતના વકીલ માહિતી આપે છે કે જજ લેબ પર છે અને કેસનો ચુકાદો આપવામાં નહીં આવે, ત્યારે વિક્રમસિંહ સુમિતને લંચ માટે આમંત્રણ આપે છે. તે ત્રણે લોકો એક હોટલમાં જવા συμφીં જાય છે, જ્યાં રાજેન્દ્રકુમારી સુમિતને તેમના દુખદ પ્રસંગ વિશે વાત કરવા માટે આગ્રહ કરે છે, અને તેઓ તેના અને સુસ્મિતાના સંબંધને ફરીથી સારી રીતે પરિચય કરવા માગે છે. ગેરસમજ Abid Khanusia દ્વારા ગુજરાતી પ્રેરક કથા 27.8k 1.3k Downloads 3.8k Views Writen by Abid Khanusia Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આખરે સુમિત અને સુસ્મિતાના છુટાછેડાના ચુકાદાનો દિવસ આવી પહોચ્યો. તેમના કેસનો ચુકાદો કદાચ સવારના સેશનમાં આવશે તેથી સમયસર આવી જવા સુમિતના વકીલે તેને કહ્યું હોવાથી તે થોડોક વહેલો આવી ગયો હતો. ન્યાયમંદિર સંકુલમાં ફેમીલી કોર્ટની બહાર મુકેલા આધુનિક બાંકડા પર સુમિત લાંબો થઈને બેઠો હતો. ન્યાયાલય સંકુલમાં ધીરે ધીરે ચહલપહલ વધવા માંડી હતી. સુમિત આંખો બંધ કરી કંઈક વિચારી રહ્યો હતો ત્યારે તેના કાને કોઈ સ્ત્રીનો અવાજ પડ્યો “ રહેવા દો, તમને એમાં ખબર નહિ પડે”. તેમના લગ્ન જીવનના શરૂઆતના દિવસોમાં સુસ્મિતા અવાર નવાર તેને વિશિષ્ટ લહેકામાં આ શબ્દોથી ટોકતી હતી. માનો કે તે સુસ્મિતાનું “તકિયાકલામ” હતું. તેણે આંખો ખોલી More Likes This Waterproofing Money Manifestation by IMTB દ્વારા Ashish કારગિલ ગાથા - ભાગ 1 દ્વારા Mansi Desai Shastri સંબંધો માં ગ્રીન ફ્લેગ દ્વારા Sanjay Sheth ‼️કૃષ્ણ સદા સહાયતે ‼️ દ્વારા KRUNAL સ્પર્શ થી પરિવર્તન : IMTB - 1 દ્વારા Ashish મન માં રહેલો, મારો ભગવાન - ભાગ 1 દ્વારા Dhaval Joshi અસ્તિત્વ - 1 દ્વારા Falguni Dost બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા