આ વાર્તામાં હરીશભાઈ અને નયનાબેનની દીકરી અમૃતાના લગ્નની તૈયારી વિશે છે. હરીશભાઈ ઘરમાં પ્રવેશ કરીને નયનાબેનને ખુશીથી જણાવી રહ્યા છે કે તેમની દીકરી અમૃતાના લગ્ન માટે છોકરાના પિતાને વાત કરી છે. દીપક, જે સરકારી બેંકમાં મેનેજર છે, સાથે અમૃતાની સગાઈ થાય છે. અમૃતાનો પિતાનો ધંધો સારી રીતે ચાલે છે, પરંતુ ક્યારેય કઠણાઈઓનો સામનો કરવો પડે છે. હરીશભાઈએ અમૃતાને ખૂબ પ્રેમ અને સ્નેહથી ઉછેર્યું છે, અને તે પોતાની આવકના એક રૂપિયો પણ લેતા નથી. લગ્નના દિવસે, અમૃતા પોતાના પિતાને કહે છે કે તે તેમને આપેલો ૧૫ લાખનો ચેક પાછો આપશે અને તેના પગારમાંથી બચત કરેલો ૩ લાખનો બીજો ચેક પણ આપે છે. તે કહે છે કે તે નથી ઈચ્છતી કે પિતાને વૃદ્ધાવસ્થામાં કોઈની મદદની જરૂર પડે. આ વાર્તા પિતાના પ્રેમ, દીકરીની સ્વતંત્રતા અને સન્માનની સુંદરતા દર્શાવે છે. લક્ષ્મી S I D D H A R T H દ્વારા ગુજરાતી વાર્તા 27.7k 1.7k Downloads 5.3k Views Writen by S I D D H A R T H Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન લક્ષ્મી ‘સાંભળ્યું ?’ - ૪૭ વર્ષના હરીશભાઈએ હરખભેર ઘરમાં પ્રવેશ કર્યો અને પોતાની પત્ની નયનાબેનને બુમ પાડી. અવાજ સાંભળી હરીશભાઈ નાં પત્ની નયનાબેન હાથમાં પાણીનો ગ્લાસ લઈને બહાર આવ્યા. હરીશભાઈની આ રોજની આદત. ઘરેથી નીકળે ત્યારે અને ઘરે પરત ફરે ત્યારે તેમની પત્નીના હાથે એક ગ્લાસ પાણીનો પીવાનો. “આપણી અમૃતાનું માંગું આવ્યું છે" હરીશભાઈ પાણી પીતાં-પીતાં બોલ્યાં "ખાધેપીધે સુખી ઘર છે છોકરાનું નામ દિપક છે અને સરકારી બેંકમાં મેનેજરની નોકરી કરે છે" "અમૃતા હા કહે એટલે સગાઇ કરી દઈએ.." હરીશભાઈએ તેમની પત્નીને ગ્લાસ આપ્યો અને સોફા ઉપર બેસીને પોતાનાં હાથમાં રહેલા કવરમાંથી છોકરાનો ફોટો કાઢી બતાવવા લાગ્યા. નયનાબેનને દીપક ગમ્યો. તેમણે More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા