સફળતા - એક મિશન - 1 પ્રકાશસુમેસરા_ પ્રિત્તમ દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો સફળતા - એક મિશન - 1 Success - A Mission - 1 book and story is written by પ્રકાશસુમેસરા_ પ્રિત્તમ in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Success - A Mission - 1 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. સફળતા - એક મિશન - 1 પ્રકાશસુમેસરા_ પ્રિત્તમ દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 1.3k 2.2k રોજની જેમ મસ્તમૌલા આદિત્ય ના ફોન માં 5:00 વાગ્યાનો અલાર્મ વાગ્યો. પણ રાત્રિ મિત્રો સાથે કરેલા ઉજાગરાના કારણે ફરી અલાર્મ બંધ કરી સૂઈ ગયો. બે કલાક પછી આદિત્યના મમ્મી નિતાબેન એ જોરથી બૂમ મારી 'આદિ કોલેજના પહેલા જ દિવસે ...વધુ વાંચોજવું સારું નથી બેટા 'ઉઠ'. જાણે મમ્મીના જ હુકમની રાહ જોતો હોય તેમ આદિ આળશ ખંખેરીને ઊભો થયો. ફ્રેશ થઈને પોતાના કોઈક નવા જ અનુભવો કરવા માટે નીકડી પડ્યો, મનમાં એક ઉમળકો હતો કોલેજમાં આવી જવાનો તો બીજી તરફ પોતાના સપના થકી દુનિયા જીતી લેવાની ચાહના પણ! આદિત્યનું બસ એક જ સપનું છે. તેને એવું યાન બનાવવું છે જેનાં થકી ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો સફળતા - એક મિશન - 1 સફળતા - એક મિશન - નવલકથા પ્રકાશસુમેસરા_ પ્રિત્તમ દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 2.2k 4.9k Free Novels by પ્રકાશસુમેસરા_ પ્રિત્તમ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ