આ પ્રકરણમાં કમિશ્નર અર્જૂન પવાર અને અભિમન્યુ વચ્ચેની ચર્ચા હોય છે, જેમાં 'જૂલી' નામની રશીયન યુવતી વિશે ચર્ચા કરવામાં આવે છે, જે તાજેતરમાં મરેલી મળી આવી હતી. કમિશ્નર આ નામ સાંભળીને ચોંકી જાય છે, કારણ કે તે જૂલીયાના કેસની તપાસ કરી રહ્યા હતા. તેમણે યાદ કર્યું છે કે ઈન્સપેકટર કાંબલે આ કેસમાં સામેલ હતો, પરંતુ તે ગાયબ છે. કમિશ્નર અને અભિમન્યુ બંનેને સંજોગોની ગંભીરતા સમજાય છે, ખાસ કરીને આ મામલાની જટિલતામાં, જ્યાં રક્ષા સૂર્યવંશી નામની ફણસેલી યુવતીનો પ્રશ્ન છે, જે જૂલીયા સાથે કોઈ રીતે જોડાયેલું લાગે છે. આ બન્ને ઘટના એકબીજાને સંબંધિત હોવાનું જણાઈ રહ્યું છે, અને જેના પરિણામે કમિશ્નરનો મનમાં વધુ સવાલ અને સંશયો ઊભા થાય છે. આ કથામાં ગૂઢતા અને તણાવ વધી રહ્યો છે, જે આગળ વધતી કથાની ઉત્કંઠા વધારે છે. અંગારપથ - ૩૧ Praveen Pithadiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 274 5.9k Downloads 9.7k Views Writen by Praveen Pithadiya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અંગારપથ. પ્રકરણ-૩૧. પ્રવીણ પીઠડીયા. “જૂલી?” કમિશ્નર અર્જૂન પવારનાં શબ્દોમાં અપાર આશ્ચર્ય સમાયેલું હતું. આ નામ તેણે ક્યાંક સાંભળ્યું હતું. પણ ક્યાં, એ તાત્કાલિક યાદ આવ્યું નહી. તેણે મગજ કસ્યું અને એકદમ જ તે ચોંકી ઉઠયો હોય એમ નજર ઉંચી કરીને અભિમન્યુની દિશામાં જોયું. “જૂલી… મિન્સ જૂલીયા. તું ક્યાંક પેલી ગોરી રશીયન યુવતી જૂલીયાનું તો નથી પૂછતો ને! જે થોડા સમય પહેલાં કલિંગૂટ બીચ ઉપર મરેલી હાલતમાં મળી આવી હતી?” કમિશ્નરનાં અવાજમાં ભારે ઉત્તેજના ભળી ચૂકી હતી. અભિમન્યુએ કંઇ અમથું જ જૂલીનું નામ લીધું હોય એ શક્યતાઓ બહુ ઓછી હતી. જરૂર કોઇ અગત્યની વાત હશે. તેનું દિમાગ બહું ઝડપથી Novels અંગારપથ અંગારપથ. વન્સ અપોન ઇન ગોવા કેમ છો મિત્રો, મજામાં...? આજથી એક નવી નવલકથા આપની સમક્ષ લઇને હાજર થયો છું. “ અંગારપથ “ આ કહાન... More Likes This તૃષ્ણૃત્ય ( તૃષ્ણા + નૃત્ય ) - 1 દ્વારા Mr Gray Rebirths - The Mysterious tale of Marriage - 1 દ્વારા Hemangi તકદીરની રમત - ભાગ 1 દ્વારા Ruchita Gabani Kakadiya પાંચ પૈસા - ભાગ 2 દ્વારા Dhamak તોફાની છોકરી' ઢ, - ભાગ 1 દ્વારા Dhamak અભિષેક - ભાગ 1 દ્વારા Ashwin Rawal ચાંદ સંગ દોસ્તી....ગોષ્ઠિ - 1 દ્વારા Heena Hariyani બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા