લવ રીવેન્જના પ્રકરણ-૨માં, લાવણ્યા અને વિશાલ કોલેજની કેન્ટીનમાં બેઠા હોય છે, જ્યાં લાવણ્યા વિશાલને બાઈકવાળા યુવાનને પાઠ ભણાવવા માટે ક્યાંક લઈ જવા માટે કહે છે. વિશાલ, જે લાવણ્યાને આકર્ષક માનતો હોય છે, તે લાવણ્યાની શરત પર સહમત થાય છે, પરંતુ પોતાને લાભ મેળવવા માટે કઈક માંગે છે. લાવણ્યાનો ઘમંડ વિશાલના વખાણોથી વધી જાય છે, અને બંને વચ્ચે ડીલ થાય છે કે વિશાલ ફ્રેશર્સ પાર્ટીમાં લાવણ્યાના માટે કામ્યાને લાવશે. ત્યારે, તેઓ પાર્કિંગ તરફ જતાં, નેહા નામની એક મિત્ર લાવણયાને અધૂરા સંબંધ વિશે યાદ કરાવે છે, પરંતુ લાવણ્યા તેની વાતને અવગણતી રહે છે. વિશાલ લાવણ્યાને વધુ છેડતી રહે છે, પરંતુ લાવણ્યા તેને કડક જવાબ આપે છે. આ દરમિયાન, લાવણ્યાએ પાર્કિંગમાં એક આકર્ષક યુવાનને જોયો છે, જેને વિશાલ પણ જોઈ રહ્યો છે. આ પ્રકરણમાં, લાવણ્યાનો ઘમંડ, વિશાલની મજા અને યુવાનનો આગમન દર્શાવવામાં આવે છે, જે આગળની ઘટનાને રસપ્રદ બનાવે છે. લવ રીવેન્જ - ૨ S I D D H A R T H દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 95 6.4k Downloads 10.8k Views Writen by S I D D H A R T H Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન લવ રીવેન્જ પ્રકરણ-૨ “તો સમજ્યો તારે આ કામ કરવાનું છે.....એ બાઈકવાળા ને થોડો મેથીપાક આપવાનો છે....got it...?” બીજા દિવસે સવારે લાવણ્યાએ કોલેજ પહોંચીને વિશાલ જોડે વાત કરતા કહ્યું. બંને કોલેજની કેન્ટીનમાં બેઠાં હતાં. એ બાઈકવાળા યુવાનને પાઠ ભણાવવાનું નક્કી કરી ચુકેલી લાવણ્યા તેના ગ્રુપથી અલગ જુદાં ટેબલ ઉપર વિશાલ જોડે બેઠી હતી. “મને શું મળશે....?” ટાઈટ પિંક ટોપ અને જીન્સમાં સજેલી લાવણ્યાના પુષ્ટ ઉભારો સામે જોઈ રહેલો વિશાલ તેની આંખો નચાવતા બોલ્યો. “તારે શું જોઈએ છે...?” લાવણ્યાએ સીધો પ્રશ્ન પૂછ્ય “તને ખબર છે ને કે કોલેજમાં લડાઈ-ઝગડા કરવાથી મારી ઈમેજની પથારી ફરી ગઈ છે...?” વિશાલે કહ્યું “મારા બાપા મારી ઉપર Novels લવ રિવેન્જ નવું વર્ષ શરુ થતાંજ H L Commerce Collageનું કેમ્પસ ફરી એકવાર રંગબેરંગી કપડાઓમાં સજેલાં-ધાજેલાં યુવાન હૈયાઓ વડે ભરાઈ ગયું. જ્યાં જોવો ત્યાં એકથી એક સુ... More Likes This પ્રેમસંયોગ - 1 દ્વારા Priyanka અભિન્ન - ભાગ 1 દ્વારા Rupesh Sutariya કાવ્યાંશ - દિલ થી દિલ ની દોર - 1 દ્વારા Kru Old School Girl - 6 દ્વારા રાહુલ ઝાપડા મારા પ્રેમની કહાની દ્વારા Writer Digvijay Thakor અજનબી હમસફર - 1 દ્વારા janhvi પ્રેમ ની મૌસમ - 1 દ્વારા janhvi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા