મૌસમ રિક્ષામાં બેસીને મલ્હાર વિશેના વિચારોમાં ડૂબી જાય છે, જ્યારે તે મલ્હાર અને પ્રથમના સંબંધ વિશે વિચારે છે. રાતે, પ્રથમ મૌસમને ફોન કરે છે અને તેને વડોદરાની ફેશન શોમાં જવા માટે બોલાવે છે. મૌસમ ઉત્સાહિત થાય છે, પરંતુ જ્યારે તે કારમાં બેસે છે, ત્યારે મલ્હાર જ હોય છે, પ્રથમ નહીં. મલ્હાર અને મૌસમ રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા જતાં, મૌસમની ઓઢણી કારમાં ફસાઈ જાય છે. મલ્હાર તેને મદદ કરે છે, અને બંનેની વચ્ચે જૂની યાદો ફરી જીવંત થાય છે. નાસ્તા બાદ, તેઓ સંગીતનો આનંદ માણે છે. આ કથા મૌસમના આંતરિક સંઘર્ષ અને મલ્હાર સાથેના તેમના સંબંધના વિકાસને વ્યક્ત કરે છે. ક્યારેક તો મળીશું - ભાગ ૧૪ Chaudhari sandhya દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 61.9k 2.6k Downloads 5.9k Views Writen by Chaudhari sandhya Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મૌસમ રિક્ષામાં બેસે છે. મૌસમની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા. "મલ્હાર મારા વિશે આવું વિચારી જ કેવી રીતે શકે. હું અને પ્રથમ માત્ર મિત્રો છીએ. હું પ્રથમ વિશે આવું વિચારી પણ નહિ શકું. હું તો તને ચાહું છું મલ્હાર તો તે એવું વિચારી પણ કેવી રીતે લીધું કે હું અને પ્રથમ...." આવું વિચારતા વિચારતા મૌસમ ઘરે પહોંચી ગઈ. રાતે સવા આઠ વાગ્યે મૌસમ પર પ્રથમનો ફોન આવે છે.પ્રથમ:- "હેલો મૌસમ..."મૌસમ:- "હેલો પ્રથમ..."પ્રથમ:- "મૌસમ આવતીકાલે સાડા આઠ વાગે તૈયાર રહેજે. વડોદરા જવાનું છે. એક નાનકડો ફેશન શો છે. કદાચ રાત ત્યાં જ રોકાવાનું થશે."મૌસમ:- "ઑકે પ્રથમ..."પ્રથમ:- "Bye..."મૌસમ:- "Bye પ્રથમ..."રાઘવ અને સોહમ ક્લબમાં બેઠા Novels ક્યારેક તો મળીશું તાપી નદીનાં દક્ષિણ તટ પર વસેલું રંગીલુ શહેર એટલે સુરત. વિવિધ સ્થળોથી અનેક જાતિના લોકો પ્રાચીન સમયથી સુરત આવ્યા છે, જેના કારણે શહેરમાં અનેક પરંપરાઓ... More Likes This અધૂરાશમાં પૂર્ણતા: એક રૂહાની સફર - ભાગ 1 દ્વારા Kinjaal Pattell અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain દર્દ થી દોસ્તી - 1 દ્વારા JIGAR RAMAVAT યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા