પલ પલ દિલ કે પાસ - અમઝદ ખાન - 4 Prafull Kanabar દ્વારા બાયોગ્રાફી માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો બાયોગ્રાફી પુસ્તકો પલ પલ દિલ કે પાસ - અમઝદ ખાન - 4 Pal Pal Dil Ke Paas - Amjad khan - 4 book and story is written by praful kanabar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Pal Pal Dil Ke Paas - Amjad khan - 4 is also popular in Biography in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. પલ પલ દિલ કે પાસ - અમઝદ ખાન - 4 Prafull Kanabar દ્વારા ગુજરાતી બાયોગ્રાફી (19) 1.9k 5.3k “શોલે”ના શૂટિંગના પ્રથમ દિવસે જ અમઝદખાનનો અવાજ સેટ પર ઉપસ્થિત રહેલા સલીમ જાવેદ સહીત તમામને થોડો પતલો લાગ્યો હતો. ગબ્બરસિંહ જેવા ખૂંખાર ડાકુનો અવાજ તો પહાડી જ હોવો જોઈએ તેવી સ્ક્રિપ્ટની પણ ડીમાન્ડ હતી. ચાર પાંચ દિવસના શૂટિંગ બાદ ...વધુ વાંચોડીપ્રેશન જેવું લાગવા માંડયું હતું. તે દિવસોમાં સેટ પર અમઝદખાનને ફિલ્મમાંથી પડતા મુકાશે તેવી પણ હવા ઉડી હતી. ખૂબ જ અપસેટ થઇ ગયેલા અમઝદખાને તેની માતાને પૂછ્યું હતું... ”અમ્મીજાન મેરા ક્યા હોગા ?” નમાઝ પઢીને અમ્મીજાને એકદમ સ્વસ્થતાથી કહ્યું હતું... ”સબ અચ્છા હી હોગા બેટે. યહી ફિલ્મ તેરી કિસ્મત બદલ દેગી. ”. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો પલ પલ દિલ કે પાસ - અમઝદ ખાન - 4 પલ પલ દિલ કે પાસ - નવલકથા Prafull Kanabar દ્વારા ગુજરાતી બાયોગ્રાફી (726) 78.3k 255.9k Free Novels by Prafull Kanabar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ