આ કથા અડાબીડ જંગલમાં એક પાયલટ દ્વારા કરાયેલી ઇમર્જન્સી લેન્ડિંગ વિશે છે. પાયલટને જાણ પડે છે કે તે દક્ષિણ તરફ ગોઠવાયેલા છે અને તેને એક અજાણી જગ્યાએ લેન્ડિંગ કરવું પડ્યું. વિમાનમાં 239 મુસાફરો સલામત ઉતર્યા, પરંતુ જંગલમાં ઝેરી તીરોનો હુમલો શરૂ થયો. પાયલટ અને તેમની ટીમે શરણાગતિ દર્શાવવા માટે સફેદ કપડું હલાવ્યું, પરંતુ હુમલાખોરો હજુ પણ હુમલો કરતા રહ્યા. પાયલટે પ્રતિકાર કરવા માટે હાજર સામાનનો ઉપયોગ કર્યો, પરંતુ વિમાનને નુકસાન થયું અને તે ઉડવા માટે નકામું બની ગયું. આખરે, તેઓએ ઇમર્જન્સી ગેટ ખોલીને બહાર નીકળવાનો પ્રયાસ કર્યો, પરંતુ હવે આસપાસ કોઈ દેખાતું નહોતું. છેલ્લી કડી - 4 SUNIL ANJARIA દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા 13 1.8k Downloads 4.1k Views Writen by SUNIL ANJARIA Category સાહસિક વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન . અડાબીડ જંગલમાં અરે? આ શું? નીચે તો અફાટ સાગર લહેરાય છે! તો હું ક્યાં આવી ગયો? ચોક્કસપણે ઉત્તર ને બદલે દક્ષિણે. હાશ! નીચે જમીનનો ટુકડો દેખાયો. મેં કોઈ અજાણી જગ્યાએ ઇમર્જન્સી લેન્ડિંગ કરી રહ્યાનું એનાઉન્સ કર્યું અને.. એ તો મારું કૌશલ્ય જ કરી શકે. ગમે તેવી સાંકડી પટ્ટી- મેંગ્લોર હોય કે પોર્ટ બ્લેર કે હવાઈ ટાપુ, મેં વિમાન ઉતાર્યું જ છે. નીચે જમીન જેવું જોઈ હળવેથી, ઉતારુઓ માત્ર સહેજ ઉછળે એમ, એક પટ્ટી પર વિમાન ઉતાર્યું. આસપાસ ગાઢ જંગલ હતું. થોડે જ દૂર દરિયો હતો. હવે સૂર્ય મારી ડાબે હતો. હું દક્ષિણ તરફ જતો હતો. સૂર્ય માથે આવી પશ્ચિમ તરફ જવાની Novels છેલ્લી કડી 1.એકલો અટુલો હું ઝાંખો પડયો. .. સમય, તારાં ચક્રો ઊંધાં ફેરવ. મારી અદમ્ય ઈચ્છા છે કે તને પહેલા થંભાવી દઈ ત્યાંથી મારી જીંદગી ફરીથી જીવી લઉં. મારા ગમ... More Likes This એક અજાણી યાત્રા - ભાગ 1 દ્વારા Dr Nimesh R Kamdar ઔરંગઝેબના ગંજ-એ-સવાઈની લૂંટ - ભાગ 1 દ્વારા Bhaveshkumar K Chudasama સિંગલ મધર - ભાગ 5 દ્વારા Kaushik Dave સફર માયાનગરીનો - ભાગ 1 દ્વારા Tejas Rajpara નિદાન દ્વારા SUNIL ANJARIA ચોરોનો ખજાનો - 68 દ્વારા Kamejaliya Dipak સિંદબાદની સાત સફરો - 1 દ્વારા SUNIL ANJARIA બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા