આ વાર્તામાં, આદિત્ય અને મિહીકાના પ્રેમનો સ્વીકાર થાય છે. આદિત્ય, સમીર સાથે મળીને મિહીકાને પ્રપોઝ કરવાનો પ્લાન બનાવે છે. તેમણે આદિત્યના ઘરમાં જઈને તેમના યાદગાર ફોટાઓ જોઈને ખુશી અનુભવે છે. બંને મિત્રો મિહીકા અને આદિત્યના પ્રેમને સમજતા હોય છે, અને સમીર આદિત્યને મિહીકાના કેટલાક સુંદર અને નેચરલ ફોટા દર્શાવે છે, જે સમીરने આદિત્ય અને મિહીકાની જાણકારી વિના લીધા હતા. આદિત્ય, આ ફોટાઓ જોઈને ખુશ થાય છે અને તેમનો પ્રેમ વધુ મજબૂત બનવાનો સંકેત મળે છે. વાર્તા અંતે, સમીર આદિત્યને પૂછે છે કે હવે આગળ શું કરવું.
પ્યાર તો હોના હી થા - 19
Tinu Rathod _તમન્ના_
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
Five Stars
2.5k Downloads
6.9k Views
વર્ણન
( આપણે આગળના ભાગમાં જોયું કે આદિત્ય અને મિહીકા બંનેને એમનાં પ્રેમનો એહસાસ થઈ જાય છે. આદિત્ય સમીર સાથે મળીને મિહીકાને પ્રપોઝ કરવાનો પ્લાન કરે છે. હવે જોઈશું આગળ શું થાય છે. )આદિત્ય સમીરને એનો પ્લાન સમજાવે છે. અને બંને આદિત્યના ઘરે જાય છે. આદિત્ય ફટાફટ એનું લેપટોપ ખોલે છે. અને તેમના આહવા-ડાંગના ફોટાનું ફોલ્ડર ખોલે છે. અને ફટાફટ એક ફોટો સમીરને બતાવે છે. સમીર પણ એ ફોટો જોઈને એની તરફ જોઈને સ્માઈલ આપે છે. એ ફોટો જ્યારે તેઓ સુરજ સાથે એ ટેકરી પર ગયા હતાં ત્યારે આદિત્ય મિહીકાને હાથનાં ઈશારાથી કંઈક બતાવતો હોય છે, અને મિહીકા એ તરફ જોતી
( નમસ્કાર મિત્રો, આપ સૌએ મારી વાર્તાઓ વાંચી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સેકેન્ડ ચાન્સ સ્ટોરી લખવામાં ખૂબ મજા આવી. હવે આપની સમક્ષ એક નવી સ્ટોરી રજૂ કર...
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા